Monday, March 10, 2025

Tag: Ahmedabad metro rai

અમેરિકાના મેનહટન મેટ્રો રેલની જેમ અમદાવાદ મેટ્રોમાં ઘણું કરવું પડશે

અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2022 અમદાવાદની ખર્ચાળ ગુજરાત મેટ્રો રેલ બાદ હજું ઘણું કરવાનું બાકી. અમદાવાદને સારી રેલ સેવા આપવી હશે તો મેનહટનની રેલની જેમ કામ કરવું પડશે. અમદાવાદ મેટ્રો રેલ ઓછો વ્યાપ ધરાવતી ખર્ચાળ સુવિધા છે. મેટ્રો રેલના નેટવર્ક માટે દર કિલોમીટર દીઠ અઢીસોથી ત્રણસો કરોડનો ખર્ચ કરવો પડે છે. અંડર ગ્રાઉન્ડ મેટ્રો ચારસો કરોડમાં પડે છે. મેટ્...