Tag: Ahmedabad Municipal Commissioner
કમિશનરની મહેનત ઉપર પાણી ફેરવતા ભાજપના શાસકો ટેન્ડર રદ કરે તેવી દીનેશ શ...
અમદાવાદ,તા.૨૭
અમપા દ્વારા સ્થાયી સમિતિની ગુરુવારના રોજ મળેલી બેઠકમાં એએમટીએસ માટે ૩૦૦ જેટલી સીએનજી બસો લેવા કરાયેલા નિર્ણયનો વિપક્ષનેતા દ્વારા વિરોધ કરી આ ટેન્ડર રદ કરવા માગણી કરાઈ છે.તેમણે શાસકોને સવાલ કર્યો છે કે,ખુદ વડાપ્રધાન મોદી પર્યાવરણને બચાવવા માટે ઈ-બસોનો આગ્રહ કરી રહ્યા છે ત્યારે ભાજપના શાસકો આ ૩૦૦ સીએનજી બસો કોને લાભ ખટાવવા માટે ઉતાવળા ...
અમદાવાદ કોર્પોરેશનની અધિકારીઓ માટે બેવડી નીતિ
અમદાવાદ,તા:૧૨ મ્યુનિ. કોર્પોરેશનમાં હાલમાં ઉચ્ચ અધિકારીઓ સાથેની બેવડી નીતિ આંતરિક અસંતોષ ઊભો કરી રહી છે. મ્યુનિ. કમિશનર કેટલાક ચોક્કસ લોકોની તરફદારી કરવા અન્ય અધિકારીઓનો ભોગ લઈ રહ્યા છે, જેના ભાગરૂપે કેટલાક માનીતા કર્મચારીઓને પ્રમોશન આપવાની સાથે કેટલાક અણમાનીતાને નોટિસ આપી સસ્પેન્શનના પગલાં લેવામાં આવ્યાં.
અમદાવાદમાં નિકોલની પાણીની ટાંકીના બાંધક...
500ના બદલે રૂ.5 લાખ દંડ વસૂલી કરતાં કમિશ્નર
અમદાવાદ મહાનગર પાલિકાના - અમપા કમીશ્નરે જુલાઈ મહીનામાં “જેટ” માટે મહત્તમ રૂ.પાંચ હજાર વસુલાતની મર્યાદા દંડ નકકી કરવામાં આવ્યો છે. “જેટ” ની મર્યાદા કરતા વધુ રકમ વસુલાતની સત્તા જુદી-જુદી કક્ષાના અધિકારીઓને સોપવામાં આવી છે. જેમાં ડે.મ્યુનિ. કમીશ્નરને રૂ.દસ લાખ સુધીની સત્તા આપવામાં આવી છે.
અમપા કમીશ્નરે જાહેર કરેલા પરીપત્ર માં અત્યંત ચતુરાઈપૂર્વક “દ...
મેયરે જાહેરમાં રાઈડ ઘટનાનો દોષનો ટોપલો રૂપાણી સરકાર પર ઢોળ્યો
અમારી પાસે કોઈ સત્તા નથી, સરકાર અમને પગલાં લેવાની સત્તા આપે
અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)ની મળેલી સામાન્ય સભામાં ઘટસ્ફોટ થયો છે કે, અમદાવાદ શહેરમાં રાઈડની દુર્ઘટના બને તો એ ઘટના સામે અમપા કોઈની સામે પગલાં ન લઈ શકે એવી લાચાર સત્તા ભોગવે છે. કોઈ સામે કાર્યવાહી કરવાની કોઈ સત્તા નથી. તેથી સરકાર પાસે સત્તા આપવાની માંગણી કરી છે.
ખડી સમિતિના અધ્યક્ષને ...
રાણીપ વોર્ડમાં મ્યુનિ. પ્લોટ પરના દબાણો દુર કરાયા
એએમસી દ્વારા ગુરુવારે શહેરના રાણીપ વોર્ડમાં કોર્પોરેશન માલિકીના આવેલા પ્લોટો પર ઉભા કરવામાં આવેલા દબાણો દુર કરીને ૭૦૫૬ ચો.મી.પ્લોટનો કબજા લેવામાં આવ્યો હતો
અમપામાં રાજકીય ગોડફાધરની મહેરબાનીના કારણે જુનિયરો પણ સીનીયર પર રાજ કરે...
અમપામાં રાજકીય ગોડફાધરની મહેરબાનીના કારણે જુનિયરો પણ સીનીયર પર રાજ કરતાં જાવા મળે છે. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અમદાવાદ મ્યુનિ. કમિશ્નરના પી.એસ.નૈનેશ દોશી છે. આ મહાશય સાત વર્ષ પહેલાં સ્ટેડીયમ વોર્ડમાં આસી.સીટી ઈજનેર તરીકે ફરજ બજાવતા હતાં. ઈજનેર વિભાગની સૌથી નીચી (છેલ્લી) કેડરમાં ફરજ બજાવતા નૈનેશભાઈ દોશીને ડેપ્યુટી ઈજનેર તરીકે બઢતી આપવામાં આવી હતી તથા ...