Tag: Ahmedabad Municipal Corporation Hospital
અમદાવાદમાં 361 પોલીસ કર્મીઓને પોઝિટિવ કોરોના, 88 સારવાર હેઠળ
અમદાવાદ, 27 મે 2020
અમદાવાદમાં 361 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાના રોગચાળામાં સપડાયા હતા. જેમાં 273 કર્મચારીઓએ કોરોનાને હરાવીને સાજા થઈ ગયા છે. 742 હોમ કવૉરન્ટાઇન હેઠળ છે. 88 પોલીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં કેટલાંકની સ્થિતી ગંભીર છે. 4 પોલીસમેનનું અવસાન થયું છે.
એપેડેમિક દાયદાનો ભંગ કરતાં આરોપીઓની...