Tag: Ahmedabad will have 1 lakh coro patients in a month
અમદાવાદમાં એક મહિનામાં 1 લાખ કોરોના દર્દી હશે
અમદાવાદમાં દર 4 દિવસે કોરોનાના રોગીઓ બે ગણા થઈ રહ્યાં છે. આ દર ચાલુ રહેશે. તેમ થશે તો 15 મે 2020 સુધીમાં 50 હજાર દર્દીઓ અને 20-24 મે સુધીમાં એક લાખ દર્દીઓ હોઈ શકે છે.
રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસનો સૌથી વધુ રાફડો અમદાવાદમાં ફાટ્યો છે, 1652 જેટલા કેસ સાથે શહેરમાં વધુ કેસ ઉમેરાઇ રહ્યાં છે, અને 69 લોકોનાં મોત થઇ ગયા છે. અમદાવાદના દાણીલીમડા, જમાલપુર...