Tag: અમદાવાદ
હાઈડ્રોપોનિક્સ ખેતી કરતાં પહેલાં સાત વખત વિચારજો, આ ખેડૂતે બંધ કરી
ગાંધીનગર, 2 ઓગસ્ટ 2020
25 વર્ષથી ખેતી ક્ષેત્રે સંકળાયેલા અમદાવાદના કાસીન્દ્રા ગામના મહેન્દ્ર નરસિંહ પટેલ કહે છે કે, વેબસાઈટના માધ્યમથી ગ્રીન હાઉસમાં ઓછામાં ઓછી જગ્યામાં વધારે ઉત્પાદન લઈ શકાય તે હેતુથી સાહસ કરી ગ્રીના હાઉસમાં ડચ રોઝની ખેતી કરવાનું નક્કી કર્યું. મેં હાઈટેક ગ્રીન હાઉસ પ્રોજેક્ટ અપાનાવેલો હતો. માઈક્રો ઈરિગેશન સિસ્ટમ દ્રારા RO પ્લાન્...
કોરોનાની ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદના ગુજરી બજારની ચોંકાવનારી તસવી...
કોરોનાની ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એલિસબ્રિજ ખાતેના ગુજરી બજારની એવી તસવીરો સામે આવી છે જે જાેઈને કોઈપણ હચમચી શકે છે. દ્રશ્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઈ રહ્યું તેવુ સ્પષ્ટ જાેઈ શકાય છે. એક સમયે કોરોના હોટસ્પોટ ગણાતા વિસ્તારમાં જાણે હવે કોરોનાનો ડર જ નથી રહ્યો એ રીતે વસ્તુઓની...
કોરોના કરતાં પણ અમદાવાદમાં ક્ષય રોગ ખતરનાર, ભાજપના અધિકારીઓ નિષ્ફળ
અમદાવાદ, 24 જુલાઈ 2020
અમદાવાદ શહેરમાં 23 જુલાઈ 2020 સુધી કોરોનાના 25,173 દર્દી નોંધાયા છે. તેમજ 1565 દર્દીના મૃત્યુ નિપજેયા છે. કોરોના કરતા ક્ષય રોગ - ટી.બી.નો રોગચાળો વધું ખતરનાક અમદાવાદમાં સાબિત થયો છે. અમદાવાદમાં દર વર્ષે 12 હજાર દર્દી ક્ષયના આવે છે. દર વર્ષે 700 દર્દીઓ ક્ષયમાં ખાંસી ખાયને મરે છે. આમ ખરેખર તો ક્ષય વધું ઘાતક છે.
ગુજરાતની ર...
અમદાવાદમાં બુટલેગરોનું ગુંડા રાજ, જાનથી મારી નાખવાની ધમકી આપી
શહેરમાં પોલીસનુ અસ્તિત્વ જ ન હોય એ રીતે અસામાજીક પ્રવૃતિઓ ફુલી ફાલી છે. મોટાભાગના વિસ્તારોમાં દારૂ- જુગારના અડ્ડા ચાલી રહયા છે અને બુટલેગરો બેફામ બન્યા છે. આ સ્થિતિમાં એક બુટલેગરને વ્યક્તિને ફોન કરીને બીજા બુટલેગર પાસેથી દારૂનો માલ નહી ખરીદવા તથા પોતાનો માલ વેચવાનું દબાણ કરી જાનથી મારી નાખવાની ફરીયાદ નોંધાઈ છે.
એરપોર્ટ પોલીસમાં ગતરોજ સની ઉર્ફે મ...
અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ સરખેજમાં મૃતદેહને ફેં...
અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળવા લાગી છે અને શહેરમાં એક પછી એક ગંભીર બનાવો બનતાં પોલીસતંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે શહેરમાં ખુલ્લેઆમ ફરતી સશસ્ત્ર લુંટારુ ટોળકીનો આંતક વધી ગયો છે અને ચોરી, લુંટફાટની ઘટનાઓથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે.
શહેરની આ પરિસ્થિતિ વચ્ચે સરખેજ વિસ્તારમાં હત્યારાઓએ એક આધેડ પર હુમલો કરી હત્યા કરી ફર...
અમદાવાદમાં કોરોના બેકાબુ, અમદાવાદના ન્યુ કલોથ માર્કેટમાં નવા 60 કેસ
અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રોજ એક હજાર કરતા વધારે રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. શહેરના તમામ વિસ્તારોની સોસાયટી- ચાલીઓમાં જઈને ટેસ્ટ થઈ રહયા છે તથા કોન્ટેકટ ટ્રેસીંગ કરવામાં આવી રહયા છે.
જેના કારણે જુલાઈ મહીનામાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો જાેવા મળ...
અમદાવાદ શહેરનું જમાલપુર માર્કેટ ૩૧ જુલાઈ સુધી બંધ રહેશે
અમદાવાદ એગ્રિકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ (APMC)કમિટીએ જેતલપુર APMCમાં ૩૧ જુલાઈ સુધી ફરીથી કામ કરવાનો નિર્ણય લીધો છે. કમિટીએ અગાઉ ૧૫ જુલાઈથી જમાલપુર યાર્ડમાં કામ શરુ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ હવે તેણે જમાલપુરના વેપારીઓને જેતલપુરથી જ ૩૧ જુલાઈ સુધી કામગીરી ચાલુ રાખવા જણાવ્યું છે.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના ...
8 મહિનાના ઋષિકાની જીભમાં ગાંઠ હોવાથી સ્તનપાન કરી શકતી ન હતી, તબિબોએ સા...
18 જૂલાઈ 2020
અમદાવાદના શાહીબાગ વિસ્તારના ઉષાબેન પટણીની 8 મહિનાની દિકરી ઋષિકાને જન્મજાત મોઢામાં લીંબુ કદની ગાંઠ હતી. જે તકલીફના કારણે લાંબા સમયથી ઋષિકા ખાવા-પીવામાં મુશકેલી અનુભવી રહી હતી. ઉષાબેનના પતિ ભાડાની રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઉષાબેનના પતિની પણ કેન્સરની સારવાર ચાલી રહી છે. એક સાંધો ને તેર તૂટે તેવી પરિસ્થિતીમાંથી ઉષાબેન પ...
અમદાવાદ – સુરત જતી એસ.ટી. બસો બંધ કરાઈ
અમદાવાદ શહેર સહિત રાજયના મોટા શહેરોમાં અનલોક-ર માં અપાયેલી છુટછાટોના કારણે કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે ગઈકાલે કોરોનાના કેસોની સંખ્યા ૮૦૦ને પાર થઈ જતાં સરકારી તંત્ર ચોંકી ઉઠયું છે રાજયમાં સૌથી વધુ સુરત શહેરમાં પરિસ્થિતિ ખૂબ જ વિસ્ફોટક બની રહી છે
જેના પગલે સુરત શહેરમાં કેટલીક દુકાનો અને બજારો બંધ કરાવી દેવામાં આવી છે આ દરમિયાનમા...
VIDEO ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મત વિસ્તારમાં પેટ્રોલના વાહનન...
https://youtu.be/pXCkcgyyExQ
રાજકોટ, 30 જૂન 2020
ભાજપ શાસનમાં વિરોધ કરવાનો પણ અધિકાર નથી . સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં 30 જૂન 2020ના રોજ મોટરસાઇકલનું પેટ્રોલ પરવડતુ ન હોવાથી ઘોડા પર સવારી કાઢી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં ડો.રાજદીપ જાડેજાના ઘોડાને અટકાવી દીધો હતો. પહેલા તો ઘોડાને પોલીસ દ્વારા માર માર્યો હતો...
પાકિસ્તાનની જેલોમાં કેદ ગુજરાતનાં માછીમારો ને છોડાવો
રાષ્ટ્રપતિ ને પત્ર લખીને રજૂઆત કરી_
રાજુલા, 30 જૂન 2020
ભારત પાકિસ્તાન સીમા નજીક માછીમારી કરતા સમયે સીમા ઉલ્લંધન બદલ માછીમારોને પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા પકડી જેલમાં કેદ કરી દેવામાં આવે છે. માછીમારોને મુક્ત કરાવવા માટે ઉનાના યુવા આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને પત્ર લખી માંગણી કરી છે.
વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં વસતાં અનેક પરિવારો માછી...
video સાબરમતી નદી ઔદ્યોગિક પ્રદૂષણ અને ગટરના કારણે મૃત બની
https://youtu.be/-s_RkWaNpMM
અમદાવાદ, 29 જૂન 2020
અમદાવાદ શહેરની સાબરમતી નદી, આખી નદીની સાથે, શુષ્ક છે અને રિવરફ્રન્ટ પ્રોજેક્ટની અંદર, તે સ્થિર પાણી વહી રહી છે. છેલ્લા 120 કિલોમીટરમાં, અરબી સમુદ્રને મળતા પહેલા, તે "મૃત" છે અને તેમાં ફક્ત ઔદ્યોગિક પ્રવાહી અને ગટરનો સમાવેશ થાય છે.
આપણી આજની વિડિઓ (29.06.2020, બપોરે 2.16) સ્પષ્ટ રીતે ગ્યરાસપ...
અમદાવાદની લાલ બસમાં માંડ 8 ટકા મુસાફરો આવે છે, 90 ટકા શહેર કોરોનાથી 80...
અમદાવાદની લાલ બસમાં માંડ 8 ટકા મુસાફરો આવે છે, 90 ટકા શહેર કોરોનાથી 80 દિવસે પણ થંભી ગયુ છે
અમદાવાદ, 28 જૂન 2020
અમદાવાદની લાલ બસમાં એક સીટ પર એક મુસાફરને બેસવાની મંજૂરી છે. તેથી 30 ટકા જ મુસાફરો મળે છે. એ.એમ.ટી.એસની આવક રોજની આવક રૂ. 22 લાખ હતી તેમાં ઘટાડો થઈને તે રૂ. 3.5 લાખ સુધી પહોંચી ગઈ છે. 15થી 29 ટકા આવક થઈ ગઈ છે.
આખી બસમાં ભરચક મુસ...
મોદીએ મિત્ર અહેમદ પટેલને આ રીતે ફસાવી દીધા, વાંચો આખી વાત
અમદાવાદ, 28 જૂન 2020
વિદેશી નાણાંની હેરાફેરી માટે કામ કરતાં નિદેશાલય એટલે કે એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ઈડી) દ્વારા સ્ટર્લિંગ બાયોટેક બેન્કના લોનના કૌભાંડના ગુનામાં કોંગ્રેસના જાણીતા નેતા અહેમદભાઈના જમાય ઈરફાન અહેમદ સિદ્દીકીની તપાસ શરૂ થઈ છે અને તેમનું નિવેદન લેવામાં આવ્યું છે. આ દાવામાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલનું નામ હોવાથી તેમની પૂછપરછ પણ થઈ ...
કોરોનામાં અમદાવાદની લાલ બસે 18 કરોડ ગુમાવ્યા અને હવે 8 કરોડ રૂપિયા ઠેક...
અમદાવાદ, 28 જૂન 2020
લોકડાઉન દરમ્યાન બસ બંધ રહી હોવાથી અમદાવાદની લાલ બસએ રૂપિયા 18 કરોડની આવક ગુમાવી છે. તેમ છતાં ભાજપના નક્કી કરેલા ઠેકેદારોને રૂ.8 કરોડ ચૂકવાશે.
અમદાવાદ મહાનગરપાલિકામાં એ.એમ.ટી. એસ.અને જનમાર્ગની બસ 20 માર્ચથી બંધ કરી હતી. 70 દિવસ પછી અનલોક1 દરમ્યાન શરૂ કરવામાં આવી હતી. ભાજપના નેતાઓ સાથે મીઠા સંબંધો ધરાવતા ખાનગી કોન્ટ્રાક્ટરો...