Tag: Ahmedadab
અમેરિકન નાગરિકોને છેતરતી હજારો ડૉલર પડાવતા કોલ સેન્ટરનો પર્દાફાશ, નવ આ...
અમદાવાદ, તા.6
શહેરમાં અનેક ગેરકાયદેસર કોલ સેન્ટર આજે પણ ધમધમી રહ્યાં છે. વિદેશી નાગરિકોને છેતરતી ઠગ ટોળકીની કરતૂતોથી પોલીસ પણ વાકેફ છે. સરખેજ પોલીસે સાણંદ સર્કલ પાસે આવેલા સિગ્નેચર-2માં આવેલા બે જુદાજુદા બ્લોકમાં દરોડા પાડી બે કોલ સેન્ટરનો પર્દાફાશ કરી કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 6 લેપટોપ, ત્રણ કોમ્પ્યુટર, 13 મોબાઈલ ફોન અન...
ગુજરાતના ઉદ્યોગોને ઉઝબેકિસ્તાનમાં ફાર્માસ્યુટિકલ અને ટેક્સ્ટાઇલ સેક્ટર...
ગાંધીનગર, તા.૧૯
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાનમાં પ્રથમવાર અંદિજાન રિજિયનમાં યોજાઈ રહેલા ફર્સ્ટ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ– ‘ઓપન અંદિજાન’ના પ્રારંભ અવસરે ભારત-ઉઝબેકિસ્તાન– ગુજરાતના સદીઓ જૂના સંબંધોનો સેતુ હવે વર્તમાન સમયમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સ્વરૂપે વિસ્તર્યો છે તેમ જણાવ્યું હતું.
મુખ્યપ્રધાનએ ઉઝબેકિસ્તાન પ્રવાસનો પ્રારંભ અંદિજાનમ...
સેનામાં ચાલુ ફરજે જવાનનું મૃત્યુ થતાં તેના પાર્થિવ દેહને અમદાવાદ લવાયો...
અમદાવાદ, તા. 19
શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને સેનામાં ફરજ બજાવતા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં તેમના પાર્થિવ દેહને સન્માન સાથે અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં પોસ્ટ ઓફિસની સામે રાવના વંડામાં રહેતા હરીશચંદ્ર રામરાજ મૌર્ય (ઉ.40) ભારતીય ભૂમિદળમાં જવાન તરીકે ફરજ બજાવતા હતા.
હાલમાં તેમનું પોસ્ટિંગ લેહ લદાખ...
દિવાળી માટે ફટાકડા બનાવવાનું ધમધોકાર કામકાજ
અમદાવાદ,15
દિવાળી માટે ફટાકડા બનાવવાનું ધમધોકાર કામકાજ
દિવાળી નજીક આવતાંની સાથે જ ફટાકડા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલે છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ ફટાકડાનું ધુમ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. લોકોને આનંદ આવે તેવા ફટાકડા કારીગરો દ્વારા બનાવાઇ રહ્યાં છે. ખાસ કરીને બાળકોને મજા આવે તેવા વૈવિધ્યસભર ફટાકડા બની રહ્યાં છે.
બાળ લગ્નનો ભાંડો ફૂટતા સગીરાને સંરક્ષણ ગૃહમાં મોકલી અપાઈ
અમદાવાદ, તા.15
બનાસકાંઠાના ખેરમાળ ગામની 17 વર્ષની સગીરાને દોઢ લાખ રૂપિયા લઈને અમદાવાદના યુવક સાથે પરણાવી દેવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. બાળ લગ્નની માહિતીના પગલે મહિલા પોલીસે બાળ સુરક્ષા અધિકારી સાથે મળીને સગીરાને શોધી કાઢી તેને ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી છે. બીજી તરફ મહિલા ક્રાઈમ બ્રાંચમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અન...
હું કોંગ્રેસનો રાજા હતો, ધારું તેને આખા દેશમાં ટિકીટ અપાવી શકતો, હું ક...
અમદાવાદ, તા.૧૫
ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ત્યારે અલ્પેશ ઠાકોરને લઇને દરરોજ નવા નવા રહસ્યો ખૂલી રહ્યા છે. આ વખતની ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓમાં સૌ કોઈની નજર રાધનપુર વિધાનસભા બેઠક પર છે. સોમવારે રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ચાલુ સભાએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો ઊંઘતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે...
ગુજરાતના ડેરી, કેમિકલ અને ટેક્સટાઈલ ઉદ્યોગનો આરઈસીપી એગ્રીમેન્ટ સામે વ...
અમદાવાદ,તા.15
રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવલ ઇકોનોમિક પાર્ટનરશીપના કરાર કરવામાં આવે અને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ માત્ર તેના 5થી 10 ટકા ડેરી ઉત્પાદનો ભારતના બજારમાં ઠાલવવાનું શરૂ કરી દે તો સમગ્ર ભારતના દૂધ ઉદ્યોગને માઠી અસર પહોંચી શકે તેમ છે. હા, તેની સીધી અસર હેઠળ દૂધની અને દૂધની બનાવટોની ક્વોલિટીમાં કદાચ સુધારો જોવા મળી શકે છે. દૂધ અને ડેરી ઉપરાં...
હાટકેશ્વરના મોડલ રોડ પર દશેરાએ વિશાળ ભૂવો પડયો
અમદાવાદ,તા.૮
શહેરમાં આ વર્ષે ૩૨ ઈંચથી વધુ વરસાદની વચ્ચે ભૂવા પડવાનો ક્રમ સતત જારી છે.હાટકેશ્વરના ૧૩૨ ફૂટના રીંગ રોડ પર આવેલી પારસનાથ સોસાયટીના મુખ્ય ગેટ પર વિશાળ ભૂવો પડતા સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા તંત્રને જાણ કરી હતી.પરંતુ તંત્ર આજે દશેરાના મુડમાં હોઈ કોઈએ ફરીયાદ ન સાંભળતા ખુદ રહીશો અને વેપારીઓએ ભેગા મળી ભૂવાની આસપાસ કોર્ડન કરી આડાશો મુકવા...
કાર હટાવવાના મુદ્દે તોડફોડ કરી 3 લાખ રોકડ ભરેલી બેગ લઈને બે શખ્સો ફરાર...
કાર હટાવવાના મુદ્દે તોડફોડ કરી 3 લાખ રોકડ ભરેલી બેગ લઈને બે શખ્સો ફરાર
લોડિંગ ટેમ્પોચાલક સહિત બે શખ્સો સામે ફરિયાદ
અમદાવાદ, તા.8
મેમ્કો કલ્યાણનગરની ચાલી ખાતે કાર હટાવવાના મુદ્દે લોડિંગ ટેમ્પોચાલક સહિત બે શખ્સોએ કારખાનાના માલિક સાથે ઝઘડો કરી કારના કાચ ફોડી નાખી ત્રણ લાખ ભરેલી બેગની લૂંટ કરી ફરાર થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. શહેરકોટડા પોલીસે આ...
આગ લાગ્યાની ગણતરીની સેકન્ડમાં જ ફાયર બ્રિગેડને ઘટનાસ્થળના લોકેશન સાથે ...
અમદાવાદ, તા. 06
છ મહિના પહેલા સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં ટ્યૂશન ક્લાસિસમાં લાગેલી આગમાં 20 વિદ્યાર્થીઓનાં મોતની ઘટનાનું પુનરાવર્તન રોકવા અમદાવાદના ચાંદખેડાના એક વિદ્યાર્થીએ નવી એડવાન્સ ફાયર સેફ્ટી એલાર્મ સિસ્ટમ ડેવલપ કરી છે. જેનું વર્કિંગ મોડેલ પણ તૈયાર કરી દેવાયું છે.
આ એલાર્મ ગોડાઉન, હોટેલ, હોસ્પિટલ, મોલ જેવા સ્થળો પર અચાનક આગ લાગવા પર ...
અતિવૃષ્ટિના કારણે સાબરકાંઠામાં 50 ટકાથી વધુ પાક થયો નિષ્ફળ
સાબરકાંઠામાં પડેલા વધુ વરસાદને લઈને મગફળી, કપાસ, મકાઈ અને ડાંગરનાં પાકનો સોથ વળી ગયો છે, જ્યારે કપાસના 40 ટકા પાકને નુકસાન થયું છે. જો કે સરકારે ખેતીવાડી ખાતાને પાકના નુકસાન અંગે સરવૅ કરીને સત્વરે ખેડૂતોને પાક સહાય તથા પાકવીમાનાં નાણાં ચૂકવીને ખેડૂતોની દિવાળી સુધારવી જોઈએ. જમીનમાં પાકીને તૈયાર થયેલી 57 હજાર હેક્ટર મગફળી ફરીથી ઊગી ગઈ છે.
કપાસમાં ...
અમદાવાદ માં બાલવીર રીટર્નસ….
અમદાવાદ,તા.04
બાળકોમાં મોસ્ટ પોપ્યુલર બની ગયેલા શો બાલવીર રીટર્નસની સ્ટાર કાસ્ટ દેવ જોશી, વંશ સયાની, પવિત્રા પુનિયાનીએ અમદાવાદની મુલાકાત લીધી હતી. આ તકે બાલવીરની ભૂમિકા ભજવતા દેવ જોશીએ જણાવ્યુ હતુ કે અમને અમારા શોનું પ્રમોશન કરવાનો ભારે રોમાંચ છે. મને ખાસ કરીને નવરાત્રીમાં અમદાવાદની મુલાકાત લેવાનો મોકો મળ્યો તે મારા માટે બહુ ખુશીની વાત છે. બાલ...
મેયરે જાહેરમાં રાઈડ ઘટનાનો દોષનો ટોપલો રૂપાણી સરકાર પર ઢોળ્યો
અમારી પાસે કોઈ સત્તા નથી, સરકાર અમને પગલાં લેવાની સત્તા આપે
અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)ની મળેલી સામાન્ય સભામાં ઘટસ્ફોટ થયો છે કે, અમદાવાદ શહેરમાં રાઈડની દુર્ઘટના બને તો એ ઘટના સામે અમપા કોઈની સામે પગલાં ન લઈ શકે એવી લાચાર સત્તા ભોગવે છે. કોઈ સામે કાર્યવાહી કરવાની કોઈ સત્તા નથી. તેથી સરકાર પાસે સત્તા આપવાની માંગણી કરી છે.
ખડી સમિતિના અધ્યક્ષને ...