Thursday, March 13, 2025

Tag: airtel

ગુજરાતમાં એપ્રિલ દરમિયાન ટેલિકોમ ઉદ્યોગે 11 લાખ યુઝર્સ ગુમાવ્યા

ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા જારી કરાયેલા મોબાઇલ સબસ્ક્રીપ્શન ડેટા મુજબ ગુજરાતમાં એપ્રિલ 2020માં જિયોએ 68,000 યુઝર્સ મેળવ્યા છે. આ સાથે ગુજરાત સર્કલમાં જિયોના યુઝર્સ વધીને 2.38 કરોડ થયો છે. જ્યારે એપ્રિલ 2020માં ગુજરાતમાં ચાર ઓપરેટરોએ 11 લાખ યુઝર્સ ગુમાવ્યા હોવાનું પણ નોંધાયું છે. સાત કરોડથી વધુની વસ્તી ધરાવતા ગુજરાતમાં મ...

ક્રૂડની નરમાઈ અને ફેડ વ્યાજદર કપાતની આશાએ સેન્સેક્સ 83 પોઇન્ટ વધ્યો, ન...

અમદાવાદ,તા:18 ક્રૂડ ઓઇલના ભાવ નરમ પડતાં અને અમેરિકી ફેડરલ દ્વારા દવ્યાજદરમાં કાપની આશાએ વૈશ્વિક બજારોમાં પ્રોત્સાહક વલણ જોવા મળ્યું હતું. જેથી સ્થાનિક શેરબજાર પર પણ અસર જોવા મળી હતી. દિવસ દરમ્યાન સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સમાંના  શેરોની લેવાલી જોવા મળી હતી. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 83 પોઇન્ટ સુધરીને 36,563.88ના સ્તરે બંધ રહ્યો હતો,જ્યારે...

જિયો ભારતની સૌથી મોટી મોબાઈલ ફોન કંપની બની પણ ગુજરાતમાં નહીં

પોતાની વાણિજ્યિક કામગીરી શરૂ કર્યાનાં ત્રણ વર્ષની અંદર રિલાયન્સ જિયો 331.3 મિલિયન સબસ્ક્રાઇબર સાથે દેશની સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની ગઈ છે, ગુજરાતમાં હજું પણ રિલાયંસ પ્રથમ નંબર મેળવી શકી નથી. શુક્રવારે જાહેર કરેલા અહેવાલમાં જૂન 2019માં તેના ગ્રાહકોની સંખ્યા ઘટીને 320 મિલિયન થઈ ગઈ હોવાની જણાવનારી કંપની વોડાફોન આઇડિયાને પાછળ પાડી દીધી છે. રિલાયન્સ ઇ...

ગુજરાતમાં જીઓ ની મોનોપોલી

વોડાફોન આઇડિયા, ટાટા ટેલીએ, એરટેલે ગુજરાતમાં મે 2019માં 2.87 લાખ ગ્રાહકો ગુમાવ્યા ફક્ત બીએસએનએલ અને જિયોએ જ વધારો નોંધાવ્યો, જેનાથી આ મહિના દરમિયાન સર્કલમાં ગ્રાહકોની સંખ્યામાં ચોખ્ખો વધારો નોંધાયો અમદાવાદઃ કેટલાક ટેલિકોમ ઓપરેટરોએ ગુજરાત સર્કલમાં મે 2019માં તેમના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જારી રાખ્યો હતો. વોડાફોન આઇડિયાએ 1.89 લાખ ગ્રાહકો ગુમા...