Tag: Ajit Pavare
મહારાષ્ટ્ર એનસીપીમાં પડેલા ભાગલાને લઈને ગુજરાતમાં અવઢવની સ્થિતિ
અમદાવાદ, તા. 23.
મહરાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે છેલ્લા એક પખવાડિયાથી સરકાર રચવાને લઈને ભારે મથામણ ચાલતી હતી. આ દરમિયાનમાં આજે સવારે ભાજપમાં દેવેન્દ્ર ફડનવીસે મુખ્યમંત્રીપદના અને એનસીપીના અજિત પવારે ઉપમુખ્યમંત્રીપદના શપથ લેતા મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતના રાજકારણમાં ભારે હલચલ મચી જવા પામી છે. અજિત પવારે ઉપ મુખ્યમંત્રીપદના...
ગુજરાતી
English