Saturday, August 2, 2025

Tag: Alang shipyard

અલંગમાં કામ શરૂં પણ મંદી અને મજૂરોથી ઓછા જહાજ ભંગાશે

ભાવનગર જિલ્લાના અલંગ શિપયાર્ડ એક મહિના બાદ ફરી ધબકતું થયું છે. લોકડાઉને કામ પર લગાવેલી બ્રેક એક માસ બાદ ફરી ખુલતા અલંગ શિપ રિસાયકલીંગ યાર્ડના અડધા પ્લોટમાં સફાઈ કામગીરી સાથે કામ શરૂં થયા હતા. બાકીના પ્લોટ પણ બે દિવસમાં ધમધમતા થઈ જશે. આ વર્ષે 4 મિલિયન ટન લોખંડ અને 1.50 અબજ ડોલરનું ટર્નઓવર થવાની ધારણા હતી. જેમાં 20 ટકાનો ઘટાડો થશે. હાલ અલંગમાં મજૂ...