Thursday, August 7, 2025

Tag: Alcohol

સડેલી મગફળીના કોથળાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો

મહેસાણા, તા.૦૯ મહેસાણા એલ.સી.બી.ને દશેરાના પેટ્રોલિંગ દરમિયાન ગુંજાળા પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમી મળી હતી. જેને લઈને એલસીબીએ સડેલી મગફળીના કોથળાની આડશમાં લવાતા વિદેશી દારૂની પેટીઓ પકડી હતી. દરમિયાન ત્યાં આસપાસ તપાસમાં ભોંયરામાંથી પણ વિદેશી દારૂની પેટીઓ મળી હતી. પોલીસે રૂ.૨૨,૧૦,૦૦૦નો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો છે...

પોતાના પક્ષના નેતાઓ જો દારૂ પીતા પકડાય છે તો તેમને છોડ્યા નથી

અમદાવાદ, તા.08 ગુજરાતની સરકાર દારૂ બંધીને વરેલી છે. ક્યાંય પણ દારૂ વેચાતો હોય તો તે બંધ કરી દેવામાં આવે છે. ભલે પછી તે ભાજપ કે કોંગ્રેસના નેતાઓ હોય. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતને દારૂ બંધીના અમલ માટે આકરાં નિર્ણયો પણ લીધા છે. જેમાં પોતાના પક્ષના કાર્યકરો કે નેતાઓ જો દારૂ પીતા હ...

બી.જે. મેડિકલ હોસ્ટેલના દારૂડિયા ડોક્ટર્સ, 50થી વધુ દારૂની બોટલ મળી

અમદાવાદ સોમવાર એકતરફ ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રી વચ્ચે દારૂના મુદ્દે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ છે, ત્યારે શહેરની જાણીતી બી.જે. મેડિકલ કોલેજના ડોક્ટર્સની પી.જી. હોસ્ટેલના ધાબા પરથી બ્રાન્ડેડ અને મોંઘીદાટ દારૂની ડઝનબંધ ખાલી બોટલો મળતાં જબરજસ્ત હોબાળો મચી ગયો છે. બી.જે. મેડિકલ કોલેજની પી.જી. હોસ્ટેલના ધાબેથી દારૂની ખાલી બોટલો મળવાની ઘટનાને ...

રૂપાણીના રાજમાં દર ત્રણ વ્યક્તિએ એક દારૂ પીવે છે, તો ગહેલોતે ખોટું શું...

ગાંધીનગર, તા.૦૭  ગુજરાતમાં દારુબંધી કાયમ રાજકીય મુદ્દો બનતો રહ્યો છે. ગુજરાતમાં રાજસ્થાનથી 80 ટકા દારૂ આવે છે. કસદાર ધંધો કરનારા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ગુજરાતમાં ઘરેધરે દારૂ પિવાય છે એવું નિવેદન રાજસ્થાનથી ટ્રકો ભરીને શામળાજી અને અંબાજી નાકા પરથી દારૂ આવે છે તેના આધારે કર્યું હોઈ શકે છે. તેમની વાત ગુજરાતના લોકો દારૂ માટે સાચી છે. ગુજર...

ડીસા પાસે વૈભવી કારમાંતી દારૂ સાથે બે ઝડપાયા

બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એલ.સી.બી પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એલ. વાઘેલા તથા એ.એ.ચૌધરીના માર્ગદર્શન મુજબ સ્ટાફના નરેશ, કુલદીપસિંહ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, મીલનદાસ નિકુલસિંહ, મોહસીનખાન, પ્રવિણની ટીમ ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિગમાં હતી તે દરમિયાન બા...

અસરકારક કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ, અટકાયત કરી જેલમાં મોકલી આપ્યા

જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેએ અમદાવાદ જિલ્લામાં દારૂના ધંધા સાથે સંકળાયેલા ૭ જેટલા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી તેમને જેલમાં મોકલી આપ્યાં છે. જિલ્લામાં પ્રોહિબીશનની અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવા જિલ્લા પોલીસ અધિક્ષક અમદાવાદ(ગ્રામ્ય) શ્રી આર.વી.અસારીએ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી આ કાર્યવાહી કરી છે. આ અસરકારક કાર્યવાહીથી અસમાજિક ત...

હેલ્થ પરમીટના નામે મળતી દારૂની પરમીટ માટે સરકારે એક વર્ષ બાદ નિયમ બદલ્...

દારૂના મામલે ગુજરાતની પ્રજા અને ગુજરાત સરકાર બેવડા ધોરણો રાખે છે, ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે તેવી ગુજરાત સરકારને ખબર હોવા છતાં રોજ નવા નુસ્ખા કરી દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરે છે, બીજી તરફ ગુજરાતમાં 65 હજાર જેટલી હેલ્ખ પરમીટ આવેલી છે જેમની પાસે દવા તરીકે દારૂ પીવાનો પરવાનો છે, પણ એક વર્ષ પહેલા ગૃહ વિભાગે તેમાં તવા તીકડ...

બુટલેગરોએ કારના ડેશબોર્ડ માં ગુપ્ત ખાનું બનાવી ૨૯ બોટલ સંતાડી

મેઘરજ તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદે આવેલો હોવાથી બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા સતત પ્રયત્નશીલ રહે છે શામળાજી રતનપુર ચેકપોસ્ટ પરથી મોટા વાહનોમાં વિદેશી દારૂ રાજ્યમાં ઠલવાય છે તો મેઘરજની ઉંડવા અને રેલ્લાવાડા ના સીમાડાઓ માંથી કાર-બાઈક જેવા નાના વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડવા સ્થાનિક અને પરપ્રાંતીય બુટલેગરો અવનવા કીમિયા આપવાની પ્રયત્નશીલ રહેતા હોય છે....

ગાંધીના ગુજરાતમાં દારૂની પરમિટ લેવા માટે પડાપડી

ગાંધીના દારૂબંધીવાળા ગુજરાતમાં એમ તો ખૂલ્લેઆમ દારૂના વેપલો થાય જ છે પણ જે લોકો દવાના નામે પરમિટ સાથે દારૂનું સેવન કરે છે તેમના પર સાણસો કસવા સરકારે દારૂની પરમિટ માટે કાયદો બદલ્યા બાદ મોટા પ્રમાણમાં ફરિયાદોને લીધે ફરી પાછી જૂની રીતે પરમિટ આપવાની શરૂ તો કરાઈ છે પરંતુ સ્થિતિ એ છે કે તાજેતરમાં 2500 જેટલી પરમિટ સિવિલમાં રિન્યુ કરવા સાથે આવી છે અને જેમાં...