Friday, March 14, 2025

Tag: Alert

અમદાવાદ એરપોર્ટ પર આતંકી હુમલાની દહેશતનાં પગલે બમણી સિક્યોરિટી

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને પાકિસ્તાન અને આતંકીઓનાં પેટમાં તેલ રેડાયું છે. સેના-પોલીસ અને વિવિધ સુરક્ષા દળોનાં કેમ્પ પર હુમલો કરવાનું ષડયંત્ર જૈશ-એ-મોહમ્મદ રચી શકે છે. ત્યારે ગુજરાત સહિત દેશભરનાં અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. કલમ 370 હટાવવાનાં નિર્ણયને પગલે પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠનો ભારતમાં હુ...