Tag: Allahabad HC CJ
મથુરા મસ્જિદમાં અમદાવાદ IIMના 70 વિદ્યાર્થીઓએ અલ્હાબાદ વડી અદાલતને કહ્...
અમદાવાદ 20 નવેમ્બર 2020
મથુરા કોર્ટમાં એક જૂથે દાવો કર્યો છે કે 17મી સદીની કટરા કેશવ દેવ મંદિરના 13 એકરના વિસ્તારમાં આવેલી શાહી ઇદગાહ મસ્જિદને કૃષ્ણની જન્મભૂમિ ઉપર બનાવવામાં આવી છે. રામ મંદિરના કેસની જેમ અહીં ફરિયાદ ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાનના બાળ સ્વરૂપ વતી દાખલ કરવામાં આવી છે. અહીં સામા પક્ષે ઉત્તરપ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને શાહી ઇદગા...