Tag: ALLGUJARATNEWS
વિશ્વ પ્રસિદ્ધ અર્હમની સ્ટોરી બ્રેક કરનારા પત્રકાર મઝહર પઠાણ, જેમણે 9 ...
                    અમદાવાદ, 11 નવેમ્બર 2020
નવગુજરાત સમય સમાચારપત્રમાં કામ કરતાં પત્રકાર 37 મઝહર પઠાણે વિશ્વના સૌથી નાના પાયથન પ્રોગ્રામિંગ લેન્ગવેજની પરીક્ષા પાસ કરનારા અર્હમ ઓમ તલસાણિયાના ગિનિસ વર્લ્ડ રેકોર્ડની સ્ટોરી બ્રેક કરી હતી. 9 મહિના પહેલાં સૌથી પહેલી સ્ટોરી તેમણે 28 ફેબ્રુઆરી 2020ના દિવસે પ્રસિધ્ધ કરી હતી. તેને ઉદમ શાળાના સ્ટાફના એક સોર્સે તેમને માહિતી આ...                
            શ્વેત ક્રાંતિ બાદ, સુર્ય ઉર્જાની ઓરેન્જ ક્રાંતિના 5 વર્ષમાં આણંદના ઢું...
                    ગાંધીનગર, 11 નવેમ્બર 2020
આણંદ દૂધની શ્વેત ક્રાંતિ બાદ હવે વીજળીની ઓરેન્જ રિવોલ્યુએશન માટે નવો માર્ગ ચિંધ્યો છે. ખેડા જિલ્લા ઠાસરા તાલુકાના 1500ની વસતી ધરાવતાં ઢુંડી ગામે સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરીને  સોલાર ખેડૂતો અહીં વિશ્વમાં ઓળખ મેળવી ચૂક્યા છે. 4 વર્ષમાં રૂ.30 લાખની આવક થઈ છે.
કુલ મળીને 2.70 લાખ યુનિય વેચાણ થયું છે. 5 વર...                
            PPF એકાઉન્ટ ઇનએક્ટિવ તો શું કરશો? આ રીતે ફરીથી કરાવો એક્ટિવેટ
                    PPFમાં રોકાણ કરવુ ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. તેના અંતર્ગત હાલ 7.1 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે જે બેન્ક ફિક્સ્ડ ડિપોઝીટ કરતા વધુ છે. જો તમારુ PPF એકાઉન્ટ કોઇ કારણસર બંધ થઇ ગયુ હોય તો તેને ફરીથી શરૂ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ કે PPF એકાઉન્ટ ફરીથી કેવી રીતે શરૂ કરી શકાય છે.
PPF એકાઉન્ટ ઇનએક્ટિવ શા કા...                
            તમારા જૂના Android ફોન પર બ્રાઉઝિંગ બ્લોક થશે, બચવા આ એપ્લિકેશન ડાઉનલો...
                    શું તમે એક જૂના Android ફોનનો વપરાશ કરી રહ્યા છે? જો એવુ હોય તો તમારે તમારા ફોનને અપગ્રેડ કરવાની જરૂરિયાત છે. રિપોર્ટ પ્રમાણે હવે તમે કોઈપણ સુરક્ષિત વેબસાઈટ પર જઈ શકશે નહી અને ન તો બ્રાઉઝિંગ કરી શકશે. એવુ એટલા માટે થયુ છે કે, કારણ કે, તમારો Android ફોન 7.1.1 નોગટ અથવા બીજા વર્ઝન પર કામ કરી રહ્યા છે જે ખૂબ જ જૂની થઈ ચૂકી છે. એવામાં તમે પણ તમારા ફોન ...                
            પોતાની હાર ન સ્વીકારતા ટ્રમ્પ સત્તા છોડ્યા પહેલા જો બાઈડેન માટે મુશ્કે...
                    ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની ચૂંટણીમાં મળેલી હારને હજી સ્વીકારવા માટે તૈયાર નથી તેમ લાગે છે.જોકે હરિફ ઉમેદવાર જો બાઈડેનની જીતની સત્તાવાર જાહેરાત જ બાકી છે ત્યારે એવી આંશકા વ્યક્ત કરાઈ રહી છે કે, પોતાના બચેલા કાર્યકાળમાં ટ્રમ્પ એવુ કરી જશે જેના કારણે બાઈડે્નની રાષ્ટ્પતિ પદ સંભાળ્યા બાદની મુશ્કેલીઓ વધી જશે.
ટ્રમ્પે જાન્યુઆરી મહિનામાં વ્હાઈટ હાઉસ છોડવા...                
            દિવાળીમાં લોકો બેખોફ બનતા કોરોનાના કેસમાં વધારો
                    આ મહિનામાં દિવાળીના તહેવારોની ઉજવણી પહેલા ઉછાળો નોંધાયો છે. પાછલા અઠવાડિયા (૧-૮ નવેમ્બર)માં લગભગ ૩,૨૫,૦૦૦ કોરોનાના નવા કેસ નોંધાયા છે. જયારે આ પહેલાના અઠવાડિયે ૩,૧૯,૨૫૩ કેસ નોંધાયા હતા. પાછલા ૮ અઠવાડિયામાં પહેલી વખત કોરોના વાયરસના કેસમાં ઉછાળો નોંધાયો છે અને જે રીતે કોરોના ગ્રાફ દેશમાં નીચો આવી રહ્યો હતો તે ફરી એકવાર ઊંચો ગયો છે. નવા કેસની સાથે કોર...                
            ‘આજીનોમોટો’ શા માટે ધીમું ઝેર કહેવાય છે? રેસ્ટોરન્ટમાં ખાણીપીણીના શોખી...
                    વર્ષ 1908 ની આ વાત છે. ડો.કિકુનાઇ ઇકેડી નામના એક વૈજ્ઞાનિક રાતનું ભોજન લઈ રહ્યા હતા. ભોજનમાં સુપનો સ્વાદ આજે એમને કઈક અલગ જ લાગ્યો. વૈજ્ઞાનિક હોવાથી એમને આ બાબતે થોડું આગળ જાણવાની ઇચ્છા થઈ આવતા થોડી તપાસના અંતે તેમને જાણવા મળ્યું કે એક સામુદ્રિક વનસ્પતિના રસમાથી એ સૂપ બનાવવામાં આવેલ.
સામાન્ય રીતે આપણા ખોરાકમાં મુખ્યત્વે ચાર પ્રકારના સ્વાદ રહેલા ...                
            મુકેશ અંબાણીના રિલાયન્સ પેટ્રોલ પંપો પરના કેન્સર જન્ય બાસ્પના પ્રદૂષણમ...
                    ગાંધીનગર, 9 નવેમ્બર 2020
ગુજરાતમાં આવેલા 8થી 10 હજાર પેટ્રોલ પંપો પર NGT, CPCB, GPCB, GOIના નિયમો અમલ GPCB દ્વારા કરાતો નથી. પ્રમાણે કેટલાં પેટ્રોલ પંપો પર  વીઆરએસ- વરાળની પુન:પ્રાપ્તિ સિસ્ટમ્સ લગાવેલી હોવી જોઈએ જે મોટા ભાગના પંપો પર ન હોવાથી ગુજરાતના લોકો કેન્સરગ્રસ્ત બની શકે છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેટલા પેટ્રોલ પંપોને આજ સુધી...                
            થોડી સેકંડમાં ચાર્જ થતી અને દિવસો સુધી ચાલતી હળવીફૂલ મોબાઈ ફોન કે લેપટ...
                    9 નવેમ્બર 2020
થોડી સેકંડમાં ચાર્જ કર્યા પછી દિવસો સુધી ચાલે તેવી બે-ત્રણ વર્ષમાં લિથિયમ આયન બેટરીનું સ્થાન graphene બેટરી લેશે. મોટાપાયે ઉત્પાદન પણ શરુ થશે. 2021માં સેમસંગ,એપલ સહિતની ટોચની કંપનીઓ તેમના મોબાઇલ ટેબ્લેટ સહિતના ડિવાઇસ graphene બેટરી સાથે લોન્ચ કરે તેવી પુરેપુરી શકયતા છે. graphene બેટરીમાં ઉર્જા સંગ્રહ કરવાની શકિત લિથિયમ આયન બેટરી ક...                
            WhatsAppના બે એકાઉન્ટ કલોનિંગથી ચલાવી શકાય છે, આ રીતે
                    9 નવેમ્બર 2020
એક જ મોબાઈલ પર બે WhatsApp એકાઉન્ટ ચલાવી શકાય એવી એપ આવી ગઈ છે. સ્માર્ટફોનમાં કલોનિંગ ફીચર હવે આવે છે. જેના દ્વારા એપનો ક્લોન બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ફીચરની મદદથી તમે તમારા મોબાઇલમાં WhatsAppનો ક્લોન બનાવીને બે એકાઉન્ટ ચલાવી શકો છો. આવો જાણીએ તેની પ્રોસેસ. સૌથી પહેલાં તમે તમારા મોબાઇલમાં સેટિંગમાં જાઓ.
સેટિંગ...                
            ફોનને હેક કરીને માહિતી ચોરી લેતો મેલલોકર રેન્ડસમવેર વાયરસ મોબાઈલ ફોન પ...
                    9 નવેમ્બર 2020
ટેક કંપની Microsoft એન્ડ્રોઇડ ફોન ધરાવનારા લોકોને આકરી ચેતવણી આપી છે. રેન્સમવેર(ransomware)નામનો વાયરસ ગમે ત્યારે ત્રાટકી શકે છે. તેના ખતરા અંગે ચેતવણી જારી કરી છે. MalLocker નામનો રેન્સમવેર ઓનલાઇન ફોરમ અને વેબસાઇટથી ફેલાઇ રહ્યો છે. તેમાં ભારત પણ ઝપેટમાં આવી શકે છે.
આ રેન્સમવેર કોઇ એન્ડ્રોઇડ એપની અંદર છુપાયેલો હોય છે.તેથી વેબસા...                
            ભારતમાં સૌથી વધુ ડુંગળી ઉત્પાદકતા ધરાવતાં ખેડૂતોના વરસાદથી ધરુ બળી જતા...
                    ગાંધીનગર, 9 નવેમ્બર 2020
ગુજરાતમાં ડુંગળીનો પાક શિયાળામાં લેવાય છે. બીજા રાજ્યોમાં મોટા ભાગે ચોમાસામાં થાય છે. શિયાળામાં 38થી40 હેક્ટરમાં વાવેતર થતાં રહ્યાં છે. ગયા 3 વર્ષની સરેરાશ 38827 હેક્ટર વાવેતરની નિકળે છે. આ વખતે ધાયર્યુ વાવેતર થઈ શકે તેમ નથી કારણ કે તેના ધરૂ પાછોતરા વરસાદના કારણે મોટાભાગે બળી ગયા છે. તેથી ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટમા...                
            ફ્રાન્સમાં દૈનિક 80 હજારથી વધુ કેસ, લોકડાઉન છતાં યુરોપમાં કોરોના સંક્ર...
                    કોરોના મહામારીની પહેલી લહેર રોકવા માટે ઘણાખરા અંશે સફળ થયેલ યુરોપિયન દેશોમાં આંશિક અથવા સંપૂર્ણ તાળાબંધી છતાં કોરોના સંક્રમણ એકવાર ફરી નિયંત્રણ બહાર જતું દેખાઈ રહયું છે. ફ્રાન્સમાં છેલ્લા 25 કલાકમાં રેકોર્ડ બ્રેક 80 હજાર 852 નવા કેસ સામે આવ્યા છે. જર્મનીથી સંક્રમણ રોકવા માટે એક મહિનાનું આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ફ્રાન્સમાં એક દિવસમાં 80...                
            રાષ્ટ્રપતિની ચૂંટણી હારતા જ ડોનાલ્ડ ટ્રમ્પ અને મિલાનિયાનું લગ્ન જીવનનો...
                    અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જો બાઈડેને હરાવ્યાં છે. જો કે, ટ્રમ્પ હજુ પણ પોતાની હારનો સ્વિકાર કરી રહ્યાં નથી. તેણે બાઈડેનની જીતના દાવાને પાંચ કલાક બાદ ટ્વિટ કરીને ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે, આ ચૂંટણી હું જ જીતીશ અને મને 7 કરોડ 10 લાખ વોટ મળ્યાં છે. આ વચ્ચે ટ્રમ્પની પચ્ની મેલાનિયાના એકપૂર્વ સહયોગીએ...                
            ભારત-ચીન સરહદનો પર વિવાદ ઓછો કરવા થયા રાજી વાતચીતમાં થઇ સમજૂતી
                    ભારત ચીન સરહદ પર ચાલી રહેલા બંને દેશો વચ્ચે તણાવને લઈને મોટા સમાચાર મળ્યા છે. 8માં રાઉન્ડની કોર્પ્સ કમાન્ડર સ્તરની ચર્ચા બાદ ભારત અને ચીન સરહદ પર તણાવ ઘટાડવા માટે સહમત થયા છે. બંને દેશો તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે ગેરસમજ દૂર કરવા અને પોતપોતાની સેનાઓને સંયમ જાળવી રાખવા માટે કહેવામાં આવશે. બંને પક્ષોએ સૈન્ય અને રાજનૈતિક ચેનલોના માધ્યમથી વાતચીત અ...                
            
 ગુજરાતી
 English
		













