Tag: alpesh thakor
પક્ષ પલટું અલ્પેશ ઠાકોર અંગે પાકટ પૂર્વ ધારાસભ્ય ધારશીભાઈએ આગાહી કરી ત...
બિનીત મોદી, અમદાવાદ, 6 નવેમ્બર 2020
ચાર મુદત માટે બનાસકાંઠાની કાંકરેજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રહી ચૂકેલા ધારશીભાઈ ખાનપુરાનું 3 નવેમ્બર 2020ના રોજ અવસાન થયું. તેઓ 1990ની આઠમી વિધાનસભા, નવમી, અગિયારમી તેમજ છેલ્લે 2012ની તેરમી વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષની ટિકિટ પર એમ 4 વાર ચૂંટાઈ આવ્યા હતા.
વિધાનસભામાં પહેલી વાર ચૂંટાઈ આવ્યા અને 1992 પછી કૉંગ્રે...
કોંગ્રેસી મહિલા ધારાસભ્ય ભાન ભૂલ્યાં, અલ્પેશ ઠાકોર-ધવલ ઝાલાને ડોબા કહ્...
દાહોદ,13
રાધનપુરથી ચૂંટણી હાર્યા પછી ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના એક મહિલા નેતાનું તુ કહીને અપમાન કર્યું હતુ, સાથે જ ન વપરાય તેવા શબ્દો કહ્યાં હતા, હવે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસના અન્ય મહિલા ધારાસભ્યએ ડોબો કહી દીધું છે, દાહોદમાં કોંગ્રેસના જનવેદના કાર્યક્રમમાં ગરબાડાના કોંગ્રેસી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજ...
રાધનપુરમાં ચૂંટણી હારી જતાં ભાજપમાં બગાવત કરવાના મૂડમાં
અમદાવાદ, તા. 01
અમદાવાદમાં અલ્પેશ ઠાકોરે ભાજપ સામે બગાવત કરવા માટે બેઠક બોલાવી હતી. અલ્પેશ ઠાકોરના કેટલાંક નજીકના લોકોએ હવે અલ્પેશ ઠાકોરને સલાહ આપી છે કે ભાજપ મતદારોનું આભાર સંમેલન ગોઠવીને અલ્પેશને વધુ એક ફટકો આપી રહ્યા છે. માટે હવે અલ્પેશને જો રાજકીય કારર્કીદી સાથે સમાજનું ભલુ કરવું હોય તો ભાજપ સરકાર સામે પડવું પડશે. જેથી હવે અલ્પેશ ઠાકોરે પણ...
રાધનપુર વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી લડી રહેલો ભાજપનો ઉમેદવાર અલ્પેશ ...
પાટણ ,તા:૨૧ રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રમેશ ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, વર્ષ ૨૦૧૭માં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પૂર હોનારત સર્જાઈ હતી, આ વખતે અલ્પેશ ઠાકોરે સેનાના કાર્યકરો ને ઘરે ઘરે મોકલી નુકસાની સર્વે કરાવ્યું હતું.
આ સર્વે આધારે સરકારને ઘણી-બધી સહાય આપવાની ફરજ પડે તેમ હતી, જોકે અલ્પેશે પોતાનું ઘર ભરવા માટે સરકાર સાથે સોદાબાજી કરી ઠાકો...
અલ્પેશનું વ્યસનમુકિત મહાકુંભ મહાદંભ?, મહેસાણાના 900 દારુના અડ્ડા હજુ ક...
ગાંધીનગર,તા.18
ગુજરાતને દારુના પ્રશ્ને બદનામ કરવામાં આવે છે. સરકારે કડક કાયદો મારા આંદોલનના કારણે બનાવ્યો છે. તેનો અમલ થયો છે. રાજસ્થાનમાં દારૂ બંધ કરવી જોઈએ. ગાંધીનું ગુજરાત. ગુજરાતની દારૂબંધીના કારણે શાંતિ છે. ચૂંટણી પતવા દો, સામાજિક રીતે અમે ફરીથી કામ કરવાના છીએ. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના દારુ બદીના સૂર બદલાયા છે. કારણ કે તે ભાજપમાંથી રાધનપુરમ...
હું કોંગ્રેસનો રાજા હતો, ધારું તેને આખા દેશમાં ટિકીટ અપાવી શકતો, હું ક...
અમદાવાદ, તા.૧૫
ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ત્યારે અલ્પેશ ઠાકોરને લઇને દરરોજ નવા નવા રહસ્યો ખૂલી રહ્યા છે. આ વખતની ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓમાં સૌ કોઈની નજર રાધનપુર વિધાનસભા બેઠક પર છે. સોમવારે રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ચાલુ સભાએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો ઊંઘતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે...
સમાજના ખભે બંદુક મુકીને શેકાતો અલ્પેશનો આર્થિક રોટલો, મિલ્કતોમાં બમણો...
ગાંધીનગર, તા.05
રાધનપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં પક્ષપલટો કરી ગયેલા અલ્પેશ ઠાકોર ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સામે આવ્યું છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા બાદ અલ્પેશ ઠાકોરની મિલકત ડબલ થઇ ગઈ છે. ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણી દરમિયાન અલ્પેશ ઠાકોરે જયારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે અલ્પેશ ઠાકોરે ઉમેદવા...
ગુજરાત ભાજપમાં ભ્રષ્ટાચારનો ભરડો, સત્તા સાથે ભેટ મળે છે ભ્રષ્ટાચાર?
07,અમદાવાદ
ભાજપના નેતા અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણી લડી રહેલા નેતા અલ્પેશ ઠાકોરની મિલકતમાં બે ચૂંટણી વચ્ચે જંગી વધારો થયો છે. તેમણે પોતાની સામેનો કેસ નબળો પાડવા માટે એક વકીલને રૂ.11 કરોડની લાંચ આપવાની ઓફર કરી છે. ત્યારે ગુજરાતના લોકો હવે પૂછી રહ્યા છે કે ગુજરાત ભાજપના નેતાઓમાં કેટલો વ્યાપક ભ્રષ્ટાચાર છે ? તેનો ઉત્તર કેટલાક બનાવો પરથી જાણી શકાય...
રાધનપુર બેઠક પર ઠાકોર સામે રબારી કે ચૌધરી ઉમેદવાર વચ્ચે જંગની સંભાવના
રાધનપુર, તા.23
રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી રવિવારે જાહેર થઇ છે. જેમાં 21 ઓકટોબર 2019 ના રોજ મતદાન થશે. જયારે 27 ઓકટોબરે મતગણતરી થશે. તારીખ 23થી 30 સપ્ટેબર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. જે આ વખતે રાધનપુર ધારાસભ્ય પદે કોંગ્રેસમાંથી ચૂંટાયા બાદ ભાજપ આવેલા અલ્પેશ ઠાકોરને ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી પૂરી શક્યતાઓ છે. ત્યારે કોંગ્રેસ પણ ઠાક...
પાટણમાં ભાજપના કાર્યક્રમમાં અલ્પેશ સ્ટેજ પર તેની ખુરશી શોધતો રહ્યો
પાટણ, તા.૦૪
પાટણમાં જિલ્લા ભાજપ દ્વારા સંગઠન હોદેદારોની કાર્યશાળા યોજાઈ હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહી હોદેદારોને કાશ્મીરમાં કલમ 370 હટાવવાની ઉજવણી સંદર્ભે જન સંપર્ક માટેના વિવિધ કાર્યક્રમો કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી અંગે પણ ચર્ચા થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું....
અલ્પેશ ઠાકોરને ખદેડી મૂકો, વિધાનસભા સમક્ષ કોંગ્રેસની માંગણી
અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસ પક્ષે વિધાનસભાના અધ્યને પત્ર લખીને માંગણી કરી છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ વિરૃદ્ધ ચૂંટણીમાં કામ કર્યું હોવાથી અને તેમણે કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું આપ્યું હોવાથી તે હવે કોંગ્રેસ પક્ષના સભ્ય રહેતા નથી. જ્યારે વિધાનસભામાં તે કોંગ્રેસ પક્ષના સભ્ય હોવાથી તેમને ધારાસભ્ય પદેથી તુરંત દૂર કરવાની...