Tag: Amazon
એમેઝોન અને ફ્લિપકાર્ટના સેલમાં ટોચના મોબાઇલ ફોન પર આજે શ્રેષ્ઠ ઓફર્સ
દિવાળી પહેલા નવરાત્રિની ઉજવણી માટે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2020 અને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝનું વેચાણ શરૂ થયું હતું. એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને લોકપ્રિય સ્માર્ટફોન પર "સૌથી ઓછી" કિંમતનું વચન આપે છે, જે અમુક અંશે સાચું છે. જો તમે નવો સ્માર્ટફોન અપગ્રેડ કરવા માંગો છો અથવા ખરીદવા માંગો છો, તો આ અઠવાડિયે એમેઝોન પર ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ અને ...
રૂપાણી સરકારનું રૂપાળુ જૂઠ વાંચો, ગુજરાતમાં એમેઝોનની પાછળ સરકારના આવા ...
ગાંધીનગર, 30 સપ્ટેમ્બર 2020
એમોઝોન વેપાર કેન્દ્ર
અમદાવાદ જિલ્લાના બાવળા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે દુનિયાભરમાં ઈ-બિઝનેસ ચેઈન એમેઝોન દ્વારા ફુલફિલ્મેન્ટ સેન્ટર 28 સપ્ટેમ્બર 2020એ કાર્યરત થઇ ગયું છે. 180 દિવસમાં બાવળા ખાતે ફુલફિલમેન્ટ સેન્ટર તેમજ અમદાવાદ એરપોર્ટ નજીક માત્ર 75 દિવસમાં સોર્ટ સેન્ટર તૈયાર થઇ ગયું છે. બાવળાનજીક 6 લાખ સ્ક્વેર ફીટ જ...
એપલ, એમેઝોન, ફેસબુક, ગૂગલ અને માઇક્રોસોફ્ટે ટ્રમ્પનો કાન આમળ્યો
એપલ, એમેઝોન, ફેસબુક, ગૂગલ અને માઇક્રોસોફ્ટ સહિતની ટેક્નોલોજી જાયન્ટ કંપનીઓએ વિદેશી કામદારોના પક્ષમાં સ્ટેટ અને હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટને પત્ર લખી વિઝા એક્સ્પાયરી ડેટ ૧૦મી સપ્ટેમ્બર 2020 સુધી લંબાવવા અપીલ કરી છે. અમેરિકન ટ્રમ્પ સરકારે ટેક્નોલોજી કંપનીઓને તેમના પત્રનો હજુ કોઈ ઉત્તર આપ્યો નથી. 2 લાખ લોકો વિઝાનું સ્ટેટશ ગુમાવી દેશે. જેમાં સારા...
‘મુન’ સેવા યુરોપ અને ભારત જેવા દેશોમાં નજીકના ભવિષ્યમાં બ્રાઉઝર એક્સ્ટ...
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૨૩: “મુન” નામે શરુ થાયેલા સ્ટાર્ટઅપ બીઝનેસ, લાઈટનીંગ નેટવર્ક દ્વારા એમેઝોન ગ્રાહકો હવે બિત્કોઇન મારફત સામાન ખરીદી શકાશે. હાલમાં આ સેવા અમેરિકા અને કેનેડા પુરતી માર્યાદિત છે. પરંતુ “મુન” સેવા નજીકના ભવિષ્યમાં યુરોપ અને ભારત જેવા દેશોમાં બ્રાઉઝર એક્સ્ટેન્શન વડે પૂરી પાડવામાં આવશે. ટેકક્રંચ ક્રીપ્ટો એજન્સીએ કહ્યું હતું કે આ...