Tag: Ambani House
અનિલ અંબાણીના ઘરની કિંમત 5000 કરોડ રૂપિયા, ભારતમાં બીજા નંબરે
બિઝનેસ ઇન્સાઇડરના એક રિપોર્ટ અનુસાર, મુંબઈના પાલી હિલ વિસ્તારમાં અનિલ અંબાણીનું ઘર 66 મીટર ઊંચું છે. આ સિવાય તે 16,000 ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, અનિલ અંબાણી તેની ઊંચાઈ 150 મીટર રાખવા માગે છે, પરંતુ અધિકારીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કા...
ગુજરાતી
English