Tag: Ambati Rayadu
અંબાતી રાયડુએ ફરી ક્રિકેટને કહ્યું અલવિદા, ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગા...
હૈદરાબાદ,તા.25
ટીમ ઇન્ડિયા નો મિડલ ઓર્ડરના બૅટ્સમેન અંબાતી રાયડુ ફરી ચર્ચામાં છે. રાયડુએ રણજી ટ્રોફીના આગામી સત્રમાં રમવા માટે પોતાને ગેરહાજર બતાવ્યો છે. આટલું જ નહીં તેણે ટવિટ કરીને હૈદરાબાદ ક્રિકેટ ઍસોસિયેશનમાં ભ્રષ્ટાચાર ના ગંભીર આરોપ લગાવ્યા છે. રાયડુએ તેલંગાણાના મંત્રી કેટી રામા રાવને આંધ્ર પ્રદેશ ક્રિકેટ ઍસોસિયેશન માં ભ્રષ્ટાચાર રોકવાની અપી...