Tag: AMC VIJAY
અમદાવાદના કમિશનર નેહરા નહોર વગરના દીપડા સાબિત થયા
અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાએ માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં બધું જ બરાબર છે. તેથી કોરોનાથી નાગરિકો નિશ્ચિંત હતા. હવે અમદાવાદ સમગ્ર દેશમાં આગળ આવી ગયું છે ત્યારે નેહરા રાજકારણી સાબિત થઈ રહ્યાં છે. તેમણે કોરોનામાં અમદાવાદ સલામત છે એવી દલીલ કરી હતી તે ટકી શકે તેમ નથી.
અમદાવાદમાં જે રીતે મામલા વધી રહ્યાં છે તે જોતા કોરોના સામેની...
ગુજરાતી
English