Friday, November 22, 2024

Tag: amc

આસી.કમીશ્નર ની જગ્યા માટે જાહેર કરવામાં આવેલી લાયકાત, લેખિત પરીક્ષા તે...

અમદાવાદ,તા:06 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રપ આસી. મ્યુનિસિપલ કમીશ્નરની ભરતી પ્રક્રિયા સોમવારે પૂર્ણ થઈ છે. મ્યુનિ.કમીશ્નર અને શાસકો માટે ભલે ભરતી પ્રક્રિયા પુરી થઈ હોય પરંતુ તેની પધ્ધતિ સામે અનેક સવાલો શરૂ થયા છે. આસી.કમીશ્નર ની જગ્યા માટે જાહેર કરવામાં આવેલી લાયકાત, લેખિત પરીક્ષા તેમજ ઈન્ટરવ્યુ સુધીની પ્રક્રિયા વિવાદમાં રહી છે. લાયકાત અન...

ગેરકાયદેસર ફટાકડા વેચતા વેપારીઓ પાસેથી પોલીસના ઉઘરાણા

અમદાવાદ, તા.26 દર વર્ષની જેમ આ વર્ષ પણ શહેરમાં ગેરકાયદેસર રીતે ફટાકડા વેચવાની હજારો હાટડીઓ ધમધમી રહી છે. પોલીસ કમિશનરના જાહેરનામા છતાં શહેર પોલીસ નામ પૂરતા કેસ નોંધી કામગીરીના આંકડા ચોપડે બતાવી રહી છે. બીજી તરફ ગેરકાયદેસર રીતે ફટાકડા વેચતા વેપારીઓ પાસે પોલીસ ખુલ્લેઆમ હપ્તા ઘરાવે છે. ક્યારેક રોકડમાં નહીં તો વિનામૂલ્યે ફટાકડા મેળવી લઈને પોલીસ સમગ્...

સફેદ જુલમ – અમદાવાદમાં 2.50 લાખનો વાહન ચાલકને દંડ, 1400 લોકોએ વા...

અમદાવાદ : પાંચથી વધુ ઈ-ચલણ નહીં ભરનારા વાહન ચાલકો પાસેથી રૂ.35 કરોડનો દંડ વસૂલ કરવાનો છે. પાંચથી વધુ ઈ-મેમો નહીં ભરનારા 1400 લોકો છે. 1400 લોકોએ વ્યક્તિ દીઠ સરેરાશ રૂ.2.50 લાખનો દંડ થાય છે. તે પોતાનું વાહન વેચીં નાંખે તો પણ વેરો ભરી શકે તેમ નથી. 1400 લોકોએ નોટિસ મળ્યાથી 10 દિવસની અંદર દંડ જમા કરાવવા કહેવામાં આવાયું છે. પ્રજાના મતે ચૂંટાયેલી ભાજપ...

અમપાના વર્ગ-4 સફાઈ કર્મચારીઓ સાથે મ્યુનિ. સંકુલમાં જ ઉઘાડી લૂંટ

અમદાવાદ,તા.4 અમપા દ્વારા આપવામાં આવતી લોનની રકમની કપાત અંગે વર્ગ-4ના સફાઈ કર્મચારીઓમાં ઉહાપોહ મચ્યો છે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનના સંકુલમાં જ બેસતા એજન્ટ્સ દ્વારા સફાઈ કર્મચારીઓને લોન અપાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જે અંગે સફાઈ કર્મચારીઓએ વ્યાપક પ્રમાણમાં એકત્ર થઈને ફરિયાદ ઉઠાવી છે. વર્ગ-4 સફાઈ કર્મચારીઓએ ફરિયાદ કરતાં જણાવ્યું છે કે અમપા સંક...

અમપાના 10 સ્ટાફ ક્વાર્ટર્સનાં 4424 મકાનનું કરવામાં આવશે રિડેવલપમેન્ટ

અમદાવાદ, તા.4 અમપાના વિવિધ વિસ્તારમાં આવેલા લગભગ દરેક સ્ટાફ ક્વાર્ટર્સની સ્થિતિ જર્જરિત જોવા મળી રહી છે, જે અંગે અમપા દ્વારા આશરે 40 વર્ષ પહેલાં બનાવવામાં આવેલા મ્યુનિ. હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સને રિડેવલપ કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 2018ના વર્ષમાં સોનરિયા ખાતેના બે બ્લોક તૂટી પડવાની ઘટના બાદ અમપાએ શહેરના વિવિધ મ્યુનિ. હેલ્થ સ્ટાફ ક્વા...

કૃપા કરીને મોદી અને રૂપાણી સાર્વજનિક હોસ્પિટલોને જીવિત રહેવા દે!

ગાંધીનગર,તા.03 અમદાવાદની પ્રખ્યાત વીએસ હોસ્પિટલના ખાનગીકરણનો જોરદાર વિરોધ વ્યક્ત કરી આ હોસ્પિટલના મૂળભૂત ટ્રસ્ટીઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કહ્યું છે કે દેશ જ્યારે ગાંધીજીની 150મી જન્મજ્યંતિ મનાવી રહ્યો છે ત્યારે અમદાવાદની પ્રખ્યાત હોસ્પિટલ કે જ્યાં ગરીબ દર્દીઓને મફત સારવાર મળતી હતી તેને બ...

ગુજરાતના આઠ શહેરોમાં ટ્રાફિકના ગુનામાં કેશલેસ દંડ પ્રણાલીનો અમલ કરાશે

ગાંધીનગર- ગુજરાતમાં ટ્રાફિક નિયમનના નવા કાયદાનો અમલ શરૂ થયો છે ત્યારે નવા દંડના દરો કોઇપણ વાહનચાલક રોકડમાં ચૂકવી શકે તેવી હાલત નહીં હોવાથી સરકારે દંડ વસૂલ કરવા માટે કેશલેસ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે મોટર વાહન સબંધિત ગુનાઓની વસૂલાત કાર્ડમશીન દ્વારા કરવામાં આવશે. પ્રથમ તબક્કે રાજ્યના આઠ ...

નૃત્ય છોડી સત્તા મેળવવા મહિલા કલાકારોની લાઈન, પુરૂષો કેમ ન દેખાયા ?

ભરતનાટ્યમ, નૃત્યકલા તથા શાસ્ત્રીય સંગીત કલાકારો ભાજપા જોડાવા લાઈન લાગી હતી. જેમાં મતી મહેશ્વરી નાગરાજન, મતી રાધા ભાસ્કર મેનન,  સ્મિતા શાસ્ત્રી, ડૉ. ઉમા અનંતાણી,  પારૂલ પટેલ,  કુમુદ ભટ્ટ,  શર્મિષ્ઠા સરકાર,  શીતલ બારોટ સહિત ૪૦ થી વધુ કલાગુરુઓને ભાજપાનો ખેસ પહેરાવી  આવકાર્યા હતા. માત્ર મહિલા કલાકારો સત્તા માટે લાઈનમાં ઊભા હતા. પણ પૂરૂષ કલાકારોને ભા...

જીવ જોખમમાં મુકીને બચાવ કામગીરી કરતા ફાયરકર્મચારીઓને ગુણવતાયુકત ડ્રેસ ...

અમદાવાદ,તા.14 અમદાવાદ શહેર ઉપરાંત શહેર બહાર રાજયના તાલુકા કે જિલ્લા મથકો અને મોટા શહેરો ઉપરાંત છેક બિહાર જેવા રાજયો સુધી જયાં અને જયારે પણ બચાવ કામગીરીમાં જરૂર પડે તે સમયે ખડેપગે અને પોતાના જીવને જોખમમાં મુકીને પણ બચાવ કામગીરી કરનારા અમદાવાદ ફાયર વિભાગના ૪૮૧ ફાયરમેન અને ૫૪ જેટલા જમાદારોને ફાયરમેન માટે જેને સંપૂર્ણ ડ્રેસ કહી શકાય એવો ડ્રેસ છેલ્લા...

અમદાવાદમાં યુધ્ધના ધોરણે ખાડા પુરવાનું તંત્રએ શરૂ કર્યુ

અમદાવાદ,તા.૧૪ અમદાવાદ શહેરમાં આ સીઝનમાં પડેલા ભારે વરસાદ બાદ ધોવાઈ ગયેલા રસ્તાઓના ખાડા પુરવાની અમપા દ્વારા શરૂઆત કરવામાં આવી છે.આ માટે ૨૦ રોલર અને જેટ પેચર સહીત ૮૦૦થી પણ વધુ મજુરો કામે લગાડવામાં આવ્યા છે. અમપા તરફથી છેલ્લા ૨૪ કલાકમાં પશ્ચિમઝોનમાં ૬૦૬,નોર્થમાં ૩૪૮,સાઉથમાં ૩૫૫,ઈસ્ટમાં ૩૭૬,સેન્ટ્રલમાં ૧૧૨,નોર્થ વેસ્ટમાં ૩૧૦ અને સાઉથ વેસ્ટઝોનમાં ...

કમિશ્નર વિજય નહેરાને સમસ્યા સમજાવવા કોર્પોરેટર મયુર દવેએ અંગ્રેજીમાં પ...

અમદાવાદ,તા.૧૦ અમપાના કમિશનર વિજય નહેરા મિડીયાપ્રેમી ઓછા અને ટવીટર પ્રેમી વધુ છે.એમને જરૂર પડે કયાંક ચીફ સેક્રેટરી સુધી પોતે કરેલી કામગીરીના વખાણ માધ્યમોની મદદથી લેવાનુ ન ચુકતા કમિશનર વિજય નહેરાને ગુજરાતી ફાવતુ ન હોવાથી ખાડીયાના સિનિયર કોર્પોરેટર મયુર દવેએ ખાસ અંગ્રેજીમાં પત્ર લખીને કમિશનરને આપવાની ફરજ પડી છે. સિનિયર કોર્પોરેટરને વીસ મિનીટ સુધ...

ડિફેક્ટ લાયાબિલિટીવાળા રસ્તાઓ તેમની પાસે જ રીપેર કરાવાશે

અમદાવાદ, તા.0૬ અમદાવાદમાં આ વર્ષે તુટેલા રસ્તાઓના સમારકામ મામલે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ઉગ્ર ચર્ચા કરાઈ હતી. જેમાં શહેરના જે વિસ્તારોમાં રસ્તાઓ તુટેલા છે એ રસ્તાઓ પૈકી ડિફેક્ટ લાયાબિલિટીમાં આવતા રસ્તાઓ જે તે રોડ બનાવનારા કોન્ટ્રાકટરો દ્વારા જ રિપેર કરવામાં આવે તેવી કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત તુટેલા રસ્તાઓ મામલે કોન્ટ્રાકટરોને નો...

381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન પકડાયા, બેંકમાં વ્યાપક છેતરપીંડી

અમદાવાદ : વિદેશી બેંકોના ખાતેદારોનો ચોરાયેલો ડેટા ડમી એટીએમ કાર્ડમાં અપલોડ કરી જુદાજુદા એટીએમ સેન્ટર ખાતેથી રોકડ રૂપિયા ઉપાડી લેતી ટોળકીનો અમદાવાદની યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પાંજરાપોળ ખાતેની હોટલમાં રોકાયેલા બેંગ્લુરૂના બે શખ્સોને ઝડપી લઈ પોલીસે 381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન, 1.02 લાખ રોકડ, ત્રણ મોંબાઈલ ફોન અને એક લેપટોપ કબ્...

અમદાવાદનાં 20 જંક્શન પર બનશે નવા ઓવરબ્રિજ

અમદાવાદ,તા:૫ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જ જઈ રહી છે, જેને નાથવા માટે કોર્પોરેશને 20 જંક્શન પર નવા ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવાની યોજના બનાવી રહ્યું છે, જે સવારે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીના ટ્રાફિકને અનુરૂપ રહેશે, જેમાં વાહનોનો પ્રકાર અને વાહનોના જવાની દિશા અને સમયનું પણ ધ્યાન રખાશે. 2011-12માં શહેરના ટ્રાફિકથી ...

લેકફ્રન્ટ ઉપરની એકટિવિટી ફરી કયારે શરૂ થઈ શકશે?

અમદાવાદ,તા.૪ ૧૪ જૂલાઈને રવિવારે સાંજે પોણા પાંચના સુમારે કાંકરીયા ખાતે ધડાકાભેર રાઈડ તુટી પડી હતી.આ રાઈડમાં સવાર એવા બે લોકોના મોત થયા હતા.૫૦ લોકો ઘાયલ થયા હતા.આ ઘટનાના ૫૦ દિવસ પછી પણ આર એન્ડ બી વિભાગ તરફથી કોઈ ગ્રીન સિગ્નલ ન મળવાને કારણે માત્ર ઝૂ,બાલવાટીકા અને નોકટરનલ ઝૂ સિવાય તમામ એકટિવિટીઓ છેલ્લા ૫૦ દિવસથી લેકફ્રન્ટ ખાતે બંધ છે.તંત્રએ આ ૫૦ દિ...