Tag: Amdupura area
કબ્રસ્તાનની જમીન વેચી તેના પર મોટું સંકુલ બનાવવાનું કૌભાંડ
અમદાવાદ, તા. 11
શહેરના અમદુપુરા વિસ્તારમાં આવેલા ઘણાં વર્ષો જૂના બીબી મા કબ્રસ્તાનના મામલે વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ કબ્રસ્તાનની જમીન કેટલાક લોકોએ ખરીદી છે અને સમર્પિત સંપત્તિ સાથે ચેડાં કરાયા હોવાનું બહાર આવતા આખો મામલો ચર્ચાના ચગડોળે ચડ્યો છે. એવી આશંકા સેવાઈ રહી છે કે આ જમીન પર મોટું સંકુલ બનાવવા માટે આ પ્રકારનું કૌભાંડ કરવામાં આવ્યું...