Tag: America Viza
પાસપોર્ટમાં યુ.કે.ના બનાવટી વિઝા-સ્ટેમ્પ અંગે મુંબઈના એજન્ટની ધરપકડ
અમદાવાદ, તા.29
અમેરિકાના વિઝા અપાવતા મુંબઈના એક એજન્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. તેની પાસેથી સીઆઈડી ક્રાઈમે 102 ભારતીય પાસપોર્ટ, પાસપોર્ટમાંથી છૂટા પાડેલા 26 પેજ, 10 ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, 10 બોગસ આધાર કાર્ડ અને એક બોગસ પાનકાર્ડ જપ્ત કર્યાં છે.
ઝડપાયેલો મુંબઈનો એજન્ટ નૌશાદ મુસા સુલતાન લોકોને અમેરિકાના વિઝા મેળવવા માગતા લોકોના પાસપોર્ટમા...