Saturday, December 14, 2024

Tag: Amirgadh

બનાસ નદીના પટમાં નદીમાં તણાતાં દાદી-પૌત્રીને બચાવી લેવાયાં

અમીરગઢ, તા.૦૬ અમીરગઢ તાલુકાના કાકવાડા ગામની બનાસ નદીના પટમાં વાડી બનાવી વાવેતર કરવા માટે નદીમાં વહેતા પાણીના પ્રવાહને એક તરફી વાળી દેવાતાં અહીંથી પસાર થતા દાદી-પૌત્રીનો પગ લપસી જતાં બંને તણાવાં લાગ્યા હતા. આ દરમિયાન એકઠા થયેલા ગ્રામજનોએ બચાવી લઈ પાણીની પાળ તોડી દીધી હતી. કાકવાડા ગામની સીમમાં બનાસ નદીના પટમાં માળી સમાજના લોકો વાડી બનાવી વાવેતર કર...

અમીરગઢના ચૌહાણગઢ ગામે બાઈક ચાલકને ધમકી

અમીરગઢ. તા.૩૧ અમીરગઢના ચૌહાણગઢ ગામે શનિવારે ભરતસિહ હીરસિહ ચૌહાણ બાઈક લઇ મજુરો લેવા જઇ રહ્યા હતા.તે સમયે મહાદેવના મંદીર નજીક 4 શખ્સોએ રસ્તો રોકી તારા બાપનો રસ્તો છે. અહી આંટા ફેરા મારે છે, કહી લાકડી તેમજ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી ભરતસિહએ ગીરીરાજસિહ પ્રતાપસિહ ચૌહાણ, કિશનસિહ પ્રતાપસિહ ચૌહાણ, સચિનસિહ દલપતસિહ ચૌહાણ અને...

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશથી દાંતા- અમીરગઢની 20 ખાણોમાં ખનન અટકાવ્ય...

પાલનપુર, તા.૨૯ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશથી દાંતા અમીરગઢની 20 ખાણોમાં ખનન કાર્ય પર રોક લગાવાઈ છે. એનજીટીના હુકમના પગલે 11 લીઝ સંપૂર્ણ બંધ થાય એવી સ્થિતિ સર્જાઈ છે. અભ્યારણ ક્ષેત્રમાં વધુ ખોદકામ થયું હોવાનું સામે આવતા 9 લીઝને વધારાના વિસ્તારોમાં ખનન પર પ્રતિબંધ લગાવાયો છે. અધૂરામાં પૂરું લાપરવાહી દાખવનાર કલેકટર, ભૂસ્તર, વન, પ્રદુષણ સહિતના વિભા...

આબુની નખીલેખમાં રેવદરના યુવક ડૂબ્યો, સારવાર હેઠળ

અમીરગઢ, તા.૧૪ માઉન્ટ આબુના નખી લેખ ખાતે શુક્રવારે રેવદરનો યુવક ફરવા આવ્યો હતો. ત્યારે તેનો પગ લપસી જતાં તે નખી લેખમાં પડી ગયો હતો. આ ઘટનાને પગલે આજુબાજુથી લોકોએ દોડી આવી બહાર કાઢી તેને સારવાર અર્થે ખસેડાયો હતો. પર્યટન સ્થળ માઉન્ટ આબુ ખાતે સિરોહી જિલ્લાના રેવદરનો મુકેશકુમાર ગણેશરામ શુક્રવારે ફરવા આવ્યો હતો. ત્યારે નખી લેખ ખાતે ફરવા આવતાં મુકેશનો ...

અમીરગઢના કાકવાડા ગામના બાળકો જીવના જોખમે નદી પાર કરી ભણવા મજબૂર

અમીરગઢ, તા.૩૧ અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી પાર કરીને વિધાર્થીઓને જોખમી સ્થિતિમાં અભ્યાસ  માટે  જવું પડે છે. ચોમાસામાં વરસાદને પગલે નદીમાં પાણી આવતા ગામ નજીકના પરામાં રહેતા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ નદી પાર કરીને ભણવા જઇ રહ્યા છે. નદી પાર કરતા કુમળી વયના બાળકો તણાઇ જવાની બીક વચ્ચે અભ્યાસ કરવા મજબૂર હોવાનું સામે આવ્યુ છે. શ...