Tag: Amit Shah gives a ticket to Abhay
હવે મુખ્ય પ્રધાન નહીં બદલાય, અમિત શાહે અભયને ટિકિટ આપી રૂપાણીને અભયદાન...
દિલીપ પટેલ
ગાંધીનગર, 14 માર્ચ 2020
અભય ભારદ્વાજ ભાજપના ઉમેદવાર કરતાં તેઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પસંદ કરેલા ઉમેદવાર છે. ગુજરાતમાં હવે અમિત શાહ અને રૂપાણી ભાજપના તમામ નિર્ણયો લઈ રહ્યાં છે. તે વારંવાર સાબિત થયું છે. એવી અફવા વારંવાર ફેલાતી રહી છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાની સાથે રહેવામાં નિષ્ફળ રહ્યા છે. તેથી તેમને બદલવામાં આવશે. તેઓ...