Tag: Amrut Patel
આજે નિવૃત્ત થઈ રહેલા અમૃત પટેલ રાજ્ય અન્ન આયોગના ચેરમેન બનશે
મુખ્યમંત્રી કાર્યાલયમાં સતત 20 વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ ડાયરેકટર સિવિલ સપ્લાય અને ફૂડ, સિવિલ સપ્લાય અને કન્ઝ્યૂમર અફેર્સ ડિપાર્ટમેંટના ડેપ્યુટી સેક્રેટરી તરીકે તા. 31 ઓગસ્ટને આવતીકાલે નિવૃત થઈ રહેલા અમૃત પટેલને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય અન્ન આયોગના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે.
અમૃત પટેલ સૌ પ્રથમ વખત 1995માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા ...