Tag: Amul Bhutt
નવા સુચિત બ્રિજ બનાવવા શકય ન હોય તો ના પાડી દોને અમારે લોકોને શું જવાબ...
અમદાવાદ,તા.03
અમપાના વહીવટીતંત્રમાં કાગળ ઉપર પણ કેટલો ખરાબ વહીવટ ચાલી રહ્યો છે એનો કડવો અનુભવ ખુદ સ્થાયી સમિતિના ચેરમેન અમુલ ભટ્ટને થવા પામ્યો છે. અંદાજપત્રમાં નવા બ્રિજ અંગેના આયોજનો બાદ પણ બે -બે વર્ષ સુધી એના પ્રિફીઝીબલિટી રિપોર્ટ પણ બ્રિજ પ્રોજેકટ દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ ન મુકવામા આવતા ખુદ ચેરમેને આક્રોશ સાથે આજે રજુઆત કરવી પડી હતી.
ચેર...
ડિફેક્ટ લાયાબિલિટીવાળા રસ્તાઓ તેમની પાસે જ રીપેર કરાવાશે
અમદાવાદ, તા.0૬
અમદાવાદમાં આ વર્ષે તુટેલા રસ્તાઓના સમારકામ મામલે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ઉગ્ર ચર્ચા કરાઈ હતી. જેમાં શહેરના જે વિસ્તારોમાં રસ્તાઓ તુટેલા છે એ રસ્તાઓ પૈકી ડિફેક્ટ લાયાબિલિટીમાં આવતા રસ્તાઓ જે તે રોડ બનાવનારા કોન્ટ્રાકટરો દ્વારા જ રિપેર કરવામાં આવે તેવી કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત તુટેલા રસ્તાઓ મામલે કોન્ટ્રાકટરોને નો...
અમદાવાદના તમામ પાર્ટી પ્લોટ,હોલ બુકીંગ માટે યુનિફોર્મ પોલીસી જાહેર
અમદાવાદ,તા.૨૨
અમદાવાદ શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ પાર્ટી પ્લોટ,હોલ માટે એકસરખી નીતિ જાહેર કરવામાં આવી છે.શહેરમાં આવેલા પાર્ટી પ્લોટ કે હોલના બુકીંગ માટેના ડ્રો સાત માસ અગાઉ કરવામાં આવશે.ઉપરાંત અરજદારે ઓનલાઈન પધ્ધતિથી ફોર્મ ભરીને એકસાથે તમામ નાણાં ભરવાના રહેશે.ડ્રો મા નંબર નહી લાગે તો અરજદાર દ્વારા ભરવામાં આવેલા નાણા ઈસીએસથી પર...
42 માન્ય કોન્ટ્રોક્ટરોને બ્લેક લિસ્ટ કર્યાં છતાં 300 કરોડનાં રોડ ધોવાય...
અમદાવાદ, તા. ૧૮
અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા છેલ્લા બાર વર્ષમાં કુલ ૪૨ જેટલા માન્ય રોડ કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. આમ છતાં દર ચોમાસામાં અમદાવાદ શહેરમાં ૩૦૦ કરોડના રોડ વરસાદમાં ધોવાઈ જાય છે. શહેરમાં સૌથી વધુ વર્ષ-૨૦૧૭ના જૂન અને જુલાઈ મહિનામાં ભારે વરસાદ વરસતાં કુલ ૨૫૦ કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ જતાં હાઈકોર્ટને સીધી દરમિયાન...