Tag: anandiben
રાજકોટ, વડોદરા, સુરતમાં મેટ્રો રેલ મંજૂર પણ રૂપાણી પાસે પૈસા નથી
ગુજરાતમાં અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટ પુરો કરવામાં વિજય રૂપાણીની સરકાર પાસે નાણાં નથી. તેથી તે ડચકા ખાઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં કામ બંધ છે. રેલ પ્રોજેક્ટ 5 વર્ષ મોડો થઈ ગયો છે. અમદાવાદનો રૂ.15 હજાર કરોડનો પ્રોજેક્ટ ડચકા ખાઈ રહ્યો છે ત્યાં રાજકોટ, સુરત, વડોદરા માટેનો રૂ.40 હજાર કરોડ રૂપાણી સરકારની નબળી આર્થિક નીતિના કારણે થઈ શકે તેમ નથી. અમદાવાદમ...