Tag: Anandnagar
બર્થડે પાર્ટીની ઉજવણીમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું
અમદાવાદ, તા. 21. શહેરના આનંદનગર વિસ્તારમાં બર્થડે પાર્ટીની ઉજવણીમાં ફાયરિંગ કરનાર શખ્સને રિવોલ્વર અને કાર સાથે આનંદનગર પોલીસે ઝડપી લીધો હતો. તેની સામે આનંદનગર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના આનંદનગર વિસ્તારમાં સેલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા વિનસ એટલાંટિસ બિલ્ડીંગના પાર્કિંગમાં બર્થડે પાર્ટીની ઉજવણી માટે કેટલાક યુવકો રાત્રે પોણા બા...
આનંદનગરની મહિલાની એકલતાનો લાભ લઈ યુવાનનો ઈજ્જત લૂંટવાનો પ્રયાસ
મોડાસા, તા.૧૪ મોડાસાના માલપુર રોડ પર આવેલા આનંદનગરમાં રહેતી મહિલાની એકલતાનો લાભ લઇ હવસખોર યુવાને તેની ઇજ્જત લેવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના સર્વોદયનગરમાં રહેતાં યુવાનનો મહિલાએ પ્રતિકાર કરતાં હવસખોરે મહિલાને ગળાના ભાગે ચપ્પાના ઘા ઝીંકતાં તેને સારવાર માટે ખસેડાઇ હતી.
આનંદનગરમાં રહેતી મહિલા ઘરમાં એકલી હતી. દરમિયાન મોકાનો ફાયદો ઉઠાવીને શહેરના સર્વોદ...
ગુજરાતી
English