Tag: Anchor
સ્ટુડન્ટ રીસર્ચ અંતર્ગત નૈયા જોશીને મળ્યા બે ગોલ્ડ મેડલ
મોડાસા : અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરની અને હાલ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં સંસ્કૃત વિષય સાથે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી નૈયા જોશીએ રિસર્ચમાં બે ગોલ્ડ મળતા અરવલ્લી જીલ્લાના અગ્રણીઓએ અભિનંદન આપ્યા હતા. સ્ટુડન્ટ રીસર્ચ પ્રોજેકટ અંતર્ગત નૈયાએ બે વિષય પર રિસર્ચ કર્યું હતું અને બંનેમાં તેને ગોલ્ડ મળ્યા છે. સંસ્કૃત વિષયમાં તેણે ' સૂર્યગેહેતમિસ્રા -...