Tag: Andhra Pradesh
દેશના કિનારે-કિનારે અદાણીના બંદર, દેશમાં 11મું બંદર ખરીદ્યું
કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ દ્વારા કૃષ્ણપટ્ટનમ પોર્ટ કંપની લિમિટેડના સંપાદનને મંજૂરી આપી દીધી છે. સૂચિત સંયોજનમાં અદાણી બંદરો અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (Adani Ports) દ્વારા કૃષ્ણપટ્ટનમ પોર્ટ કંપની લિમિટેડ (KPCL)માં ઇક્વિટી શેરહોલ્ડિંગ દ્વારા મેનેજમેન્ટ કંટ્રોલ આપવામાં આવશે,
અદાણી પો...
કોવિડ-19 ભારતનું દૈનિક બુલેટીન
નવી દિલ્હી, 16 મે 2020
આરોગ્ય સચિવે અતિ વધુ કોવિડ-19ના કેસોનું ભારણ ધરાવતા 30 મ્યુનિસિપલ વિસ્તારો સાથે વાર્તાલાપ કર્યો; કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરી; દર્દીઓનો સાજા થવાનો દર 35.09% નોંધાયો
આ મ્યુનિસિપલ વિસ્તારો મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, તેલંગા...
ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં 96થી 104 ટકા વરસાદ, ભારતમાં ચોમાસું શરૂ થઈ ...
ગાંધીનગર, 16 મે 2020
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે.
હવામાન વિભાગની ટૂંકી - એક અઠવાડિયા સુધીની આગા...