Thursday, December 5, 2024

Tag: Anil Ambani

અનિલ અંબાણીની રિલાયન્સ કેપીલટની કિંમત શૂન્ય થઇ, દેના બેંકનું દેવું ભાર...

14 સપ્ટેમ્બર 2022 અનિલ અંબાણીની એક કંપનીમાં રોકાણ કરનારા રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આ શેરની કિંમત ઝીરો થઇ ગઇ છે. શેરબજારમાં આ કંપનીનું ટ્રેડીંગ બંધ કરી દેવામાં આવ્યું છે. અનિલની કંપનીઓ દેવામાં ડુબેલી છે. જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. લોનની ચુકવણી ન થવાના કારણે અનિલ અંબાણીની કંપની રિલા...

અનિલ અંબાણી નાદાર જાહેર થતાં શેરના ભાવ તૂટી ગયા, ગુજરાતના પ્રોજેક્ટને ...

અમદાવાદ, 2 ડિસેમ્બર 2020 એચડીએફસી અને એક્સિસ બેંક લોન પર વ્યાજ ચુકવણી પર ડિફોલ્ટ થતાં રિલાયન્સ કેપિટલના શેરના ભાવમાં 3 ટકાનો ઘટાડો થયો છે. ગુજરાતી માણસ અનિલ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ કેપિટલએ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (એચડીએફસી) અને એક્સિસ બેંક પાસેથી લેવામાં આવેલી 624 કરોડ રૂપિયાની લોન પર વ્યાજની ચુકવણીને ડિફોલ્ટ કરી દીધી ...

અનિલ અંબાણીના ઘરની કિંમત 5000 કરોડ રૂપિયા, ભારતમાં બીજા નંબરે

બિઝનેસ ઇન્સાઇડરના એક રિપોર્ટ અનુસાર, મુંબઈના પાલી હિલ વિસ્તારમાં અનિલ અંબાણીનું ઘર 66 મીટર ઊંચું છે. આ સિવાય તે 16,000 ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, અનિલ અંબાણી તેની ઊંચાઈ 150 મીટર રાખવા માગે છે, પરંતુ અધિકારીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી. વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કા...

અનિલ અંબાણી 2892 કરોડ નહિ ચુકવતા યસ બેંકે ADAG ગ્રુપની મિલ્કતો ટાંચમાં...

દેવાદાર અનિલ અંબાણીની મુશ્કેલીમાં હજી વધારો થયો છે. અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ (ADAG) રૂ. 2,892 કરોડનું ચુકવણુ નહિ કરી શકતા યસ બેંકે મુંબઇ ખાતેના રિલાયન્સ સેન્ટર કે જે આ ગ્રુપનું હેડકવાર્ટર છે તે પોતાના કબ્જામાં લઇ લીધું છે. યસ બેંક આ ગ્રુપ પાસે રૂ. 12,000 કરોડ માંગે છે. યસ બેંકે શાંતાક્રુઝમાં એડીએજીના 21,000 ચો.ફુટના બિલ્ડીંગ ઉપર તથા સાઉથ મુંબઇના ન...

મુકેશ અંબાણી માટે ખરાબ દિવસોની શરૂઆત, 4.50 લાખ કરોડનું દેવું

અનિલ સેલારકા દ્વારા મહત્વપૂર્ણ લેખ છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં ક્રૂડ ઓઇલની કિંમતો પ્રથમ વખત ઝીરોથી નીચે આવી ગઈ છે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ભારતીય શેર બજારના મુકેશ અંબાણી માટે ખરાબ દિવસોની શરૂઆત છે. મુકેશ અંબાણીની રિલાયન્સમાંથી સૌથી વધુ ખરાબ દેવા છે. એનપીએના રૂપમાં ભારતીય પીએસયુ બેંકો પર મુશ્કેલીઓ ઊભી થઈ છે, જે બીએસઈ / એનએસઈના 14% જેટલ...

અનિલ અંબાણીની રિલાયન્સ હોમ ફાઇનાન્સ રૂ.40 કરોડમાં નાદાર જાહેર

40 કરોડની લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ ગઈ મુંબાઈ - રિલાયન્સ ગ્રુપના વડા, અનિલ અંબાણીની કંપનીઓ, એક સમયે વિશ્વના છઠ્ઠા ધનિક વ્યક્તિ, ડિફોલ્ટર્સ સાબિત થઈ રહી છે. હવે તેની રિલાયન્સ કેપિટલ ગ્રુપની કંપની રિલાયન્સ હોમ ફાઇનાન્સ રૂ. 40.08 કરોડની લોન ચુકવવામાં મૂળભૂત સાબિત થઈ છે. કંપનીએ મંગળવારે સેબીને આ માહિતી આપી છે. મ્યુચ્યુઅલ ફંડ તરીકે કંપની પાસે 700 ...

અનિલ અંબાણીની બીજી એક કંપની બની નાદાર

અમદાવાદ,તા:૨૮ રિલાયન્સ કોમ્યુનિકેશન બાદ અનિલ અંબાણીની અન્ય એક કંપની રિલાયન્સ મરિને પણ નાદારી નોંધાવી છે. રિલાયન્સ મરિન પર હાલમાં બજારમૂલ્ય કરતાં 10 ગણા જેટલું દેવું બોલે છે, કહીએ તો રૂ.1000 કરોડનું દેવું છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ મરિન અને ઓફશોર રિલાયન્સ નેવલની સબસિડીયરી કંપની છે. રિલાયન્સ મરિનના ઋણદાતાઓમાં IFCI અને NBFC પણ સામેલ છે, આ ...