Saturday, August 2, 2025

Tag: Animal Death

વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 11 કાળિયારના મોત

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી તણાઈને 11 કાળિયારના મૃતદેહો ગંગાવાડા ગામ પાસેથી મળી આવ્યા હતા. જ્યારે અન્ય દસ કાળિયારને બચાવી લેવામાં આવ્યાની વિગતો સામે આવી છે. આ મૃત્યુ પામેલા તમામ કાળિયારના મોત કૂતરાંના કરડવાથી થયા હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે બે દિવસ અગાઉ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે વલ્લભી...

અમદાવાદ શહેરમાં હવે પાલતુ પશુઓ માટે સ્મશાનગૃહ બનાવાશે

શહેરમાં મરેલા પશુઓને કાર્કસ ડેપો ખાતે  દાટવામાં આવે છે,પક્ષીઓને લઈને પ્રશ્ન,વાંદરાઓનો નિકાલ ઝૂ દ્વારા કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં વર્ષોથી લોકોમાં પશુ અને પક્ષીઓને પાળવાનો શોખ વધતો જાય છે. આવા સમયે જા તેમનુ મોત થાય તો તેનો નિકાલ ક્યાં અને કેવી રીતે કરવો એક સમસ્યા બની જતી હોય છે. આ પ્રશ્નનો નિકાલ કરવા હવે અમદાવાદ શહેરમાં પશુઓ માટે ...