Friday, August 1, 2025

Tag: Animal Disease Diagnostic Laboratory (B.S.L.3)

ગુજરાતમાં માનવ રોગ માટે ભલે લેબ નથી પણ પશુઓ માટે લેબ બનશે

અમદાવાદ ખાતે મધ્યસ્થ પશુ રોગ નિદાન લેબોરેટરી (B.S.L.3) અને પશુ રોગ નિયંત્રણ અને માહિતી તથા ફિડ ટેસ્ટીંગ લેબોરેની સ્થાપના મકરબામાં કરવામાં આવશે. તે માટે રૂ.50 લાખની ફળવણી કૃષિ વિભાગે કરી છે. જોકે ગુજરાતમાં માનવ રોગ અંગે સંશોધન કરવા માટે એક પણ પ્રયોગશાળા નથી, પણ ગુજરાત વેપાર સાથે જોડાયેલું હોવાતી પશુ માટે ખાસ લેબ બનશે. એનિમલ ફીડ એનાલિટીકલ અને ક્વો...