Monday, December 23, 2024

Tag: Animals

શિકારી પોતે શિકાર, પક્ષી બચાવો અભિયાન પણ મોદી રાજમાં 50 કરોડ પશુઓની ગુ...

શિકારી પોતે શિકાર, પક્ષી બચાવો અભિયાન પણ મોદી રાજમાં 50 કરોડ પશુઓની ગુજરાતમાં હત્યા Poachers themselves hunted, Save the Bird campaign also killed 50 crore animals in Gujarat under Modi's rule દિલીપ પટેલ જાન્યુઆરી 2022 જીવ દયા માટે ગુજરાત ભાજપનું અભિયાન ચાલી રહ્યું છે. 10 હજાર પક્ષીઓ બચાવવા ભાજપ રાજકીય તાયફા કરી રહ્યો છે. પણ ગુજરાતમાં વાસ્...

પશુઓને મિનરલ અને વિટામીન આપવાથી દૂધમાં 10 ટકાનો વધારો, પશુચારાના 12 અહ...

10% increase in milk by giving minerals and vitamins to animals દવાના ખર્ચમાં 8 ટકાની બચત થાય છે ગાંધીનગર, 1 ઓગસ્ટ, 2020 જેમ મનુષ્યને સારા સ્વાસ્થ્ય માટે આયર્ન, જસત, વિટામિન્સ અને પ્રોટીન લેવાની સલાહ આપવામાં આવે છે, તે ગાય અને ભેંસ જેવા આપણા પ્રાણીઓ માટે પણ એટલા જ મહત્વના છે, તેથી કોઈને કોઈ રીતે પશુઓને પોષક તત્વો આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો...

79 હજાર પશુઓના જનીનઅંગ સરકારે એક વર્ષમાં કાપી નાંખ્યા, દૂધ પીવું કે નહ...

The government has cut off the genitals of 79 thousand animals, while farmers have cut off countless parts of their own animals. ગાંધીનગર, 22 ઓક્ટોબર 2020 માણસો પોતાના સગવડ માટે ગુજરાતમાં મોટા પશુઓ પર કેવા અત્યાચાર કરે છે તેની ચોંકાવનારી વિગતો આવી છે. ઓદાલ બગાડતાં સાંઢ કે પાડાઓનું ખસીકરણ કરી નાંખીને તેમની નશબંધી કરી નાંખવામાં આવી રહી છે. ગયા ...

વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 11 કાળિયારના મોત

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી તણાઈને 11 કાળિયારના મૃતદેહો ગંગાવાડા ગામ પાસેથી મળી આવ્યા હતા. જ્યારે અન્ય દસ કાળિયારને બચાવી લેવામાં આવ્યાની વિગતો સામે આવી છે. આ મૃત્યુ પામેલા તમામ કાળિયારના મોત કૂતરાંના કરડવાથી થયા હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે બે દિવસ અગાઉ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે વલ્લભી...

પ્રકૃતિ ના દુશ્મન એવા માણસ, વાંદરા, કુતરા અને નીલગાય સાથે સાથે

માણસ સાથે સહજીવન(સર્વાઇવલ) થતા જંગલી પશુ માણસો પોતાનો વીસ્તાર વધારતા થયા છે. ત્યારથી અમુક પશુ પંખી પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવા પોતાની પ્રક્રુતિ થી પર માણસ ને સર્ણે આવી રહ્યા છે. વાંદરા તો હતા પણહવે નીલગાય પણ ભળી રહી છે. ફોટામાં કતરૂ ને વાંદરાને ન બને, કુતરાને નીલગાય સાથે પણ ન બને પરંતુ બધાજ સાથે ખાય છે. જોકે આ બધાને એક કરવા માટે એક શિક...

છેલ્લા બે વર્ષમાં અમદાવાદ-સુરતમાં 17 હજાર પશુની કતલ 

અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયેલા માન્ય કતલખાનામાં છેલ્લા બે વર્ષમાં ૧૭,૪૪૭ પશુઓની કતલ કરવામાં આવી હોવાની શહેરી વિકાસ મંત્રીએ લેખિતમાં માહિતી આપી છે. વિધાનસભામાં આજે કોંગ્રેસનાં માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ સવાલ ઉઠાવ્યો હતો કે, તા. ૩૧-૦૫-૨૦૧૯ની સ્થિતિએ અમદાવાદ અને સુરત જિલ્લામાં કેટલા રેગ્યુલેટેડ/રજિસ્ટર્ડ કતલખાના આવેલા છે? અને ઉક્ત સ્થિતિએ કત...

અમદાવાદ શહેરમાં હવે પાલતુ પશુઓ માટે સ્મશાનગૃહ બનાવાશે

શહેરમાં મરેલા પશુઓને કાર્કસ ડેપો ખાતે  દાટવામાં આવે છે,પક્ષીઓને લઈને પ્રશ્ન,વાંદરાઓનો નિકાલ ઝૂ દ્વારા કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં વર્ષોથી લોકોમાં પશુ અને પક્ષીઓને પાળવાનો શોખ વધતો જાય છે. આવા સમયે જા તેમનુ મોત થાય તો તેનો નિકાલ ક્યાં અને કેવી રીતે કરવો એક સમસ્યા બની જતી હોય છે. આ પ્રશ્નનો નિકાલ કરવા હવે અમદાવાદ શહેરમાં પશુઓ માટે ...