Tag: Anjar MLA Vasanbhai Aahir
ભાજપના ભુજના ધારાસભ્ય નીમાબેનને કચ્છમાં જૂથવાદ દેખાય છે
જયેશ શાહ
કચ્છ,તા.06
કચ્છની ભુજ બેઠકના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યનો એક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં તેમણે ભાજપમાં જૂથવાદ હોવાનો એકરાર કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એક દિવસ માટે ગઈકાલે સોમવારે કચ્છમાં આવ્યા હતા ત્યારે નીમાબેન દ્વારા આ લેટર સીએમને આપવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાક્રમમાં સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, એમએલએ ન...