Tag: Annual Package
આઈ.આઈ.એમ.માં આ વખતે 77 લાખના વાર્ષિક પેકેજની ઓફર
ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ અમદવાદના એક વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ ફોર એકઝીક્યુટીવ (પીજીપીએક્સ) એમબીએ પ્રોગ્રામમા વર્ષ ૨૦૧૮-૧૯માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની તાજેતરમાં પ્લેસમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં એક વિદ્યાર્થીને યુરોપની કંપનીએ વર્ષના ૧૦૯૬૬૬ અમેરિકી ડોલર વેતન પેકેજ ઓફર કર્યુ હતુ. જે ગતવર્ષની સરખામ...