Tag: Another jewel artist committed suicide in Surat
સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો, મંદી દૂર કરવામાં રૂપાણી બેફિક...
21 ફેબ્રુઆરી 2020
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા જૂના કિલ્લામાંથી એક યુવકની લાશની તપાસ કરતા તેની પાસેથી મળેલી સ્યૂસાઈડ નોટમાં યુવકે આર્થિક સંકડામણ અનુભવતા આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. સુરતના હીરા ઉદ્યોગના હજુ પણ મંદીની અસર જોવા મળી રહી છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કર્મચારીઓની હાલત કફોડી થઇ જાય છે. મંદીના કારણે ઘણા રત્ન કલાકારોએ આપઘાત કર્ય...
ગુજરાતી
English