Tag: Applicants
ગાંધીનગરમાં વારસાઇ અરજીની સુવિધા હવે ઓનલાઇન કરવાનો નિર્ણય
ગાંધીનગર,તા.16
રાજય સરકાર દ્વારા વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઇન કરવામાં આવી રહી છે, ત્યારે ખાસ કરીને ઓનલાઇન એન.એ. ને મળેલ પ્રતિસાદના પગલે રાજય સરકાર દ્વારા ખેતી-બિન ખેતીના પ્રિમિયમની પરવાનગી પણ ઓનલાઇન આપવા રાજય સરકારે વિચારણા કરી છે. રાજય સરકાર દ્વારા આ દિશામાં વધુ એક સેવા વારસાઇ ફેરફાર નોંધની અરજી પણ ઓનલાઇન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
ગાંધીન...
નાનામોટા પ્રશ્નોના નિરાકરણ માટે યોજાયેલા જીલ્લા પંચાયત આપના દ્વારે કા...
અમદાવાદ,તા.10
બગસરા તાલુકા પંચાયત ખાતે " જીલ્લા પંચાયત આપનાં દ્વારે " અંતર્ગત જીલ્લા પંચાયત પ્રમુખ વાઘેલાની ઉપસ્થિતમા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. આસપાસમાં આવેલા ગામના સરપંચ તેમજ અરજદારોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરેલી હતી. આ રજૂઆતન ધ્યાનમાં લઇને 70 ટકા લોકોના પ્રશ્રનોનો સ્થળ પરજ નિકાલ કરવામાં આવતાં અરજદારોમા ખુશીનો મહોલ જોવા મળ્યો હતો.
અમર...