Thursday, August 7, 2025

Tag: Archaeological Survey of India

શાહીબાગમાં એક સમારક તોડી પાડતાં લોકો

અમદાવાદ 15 માર્ચ 2020 અમદાવાદ શહેરના શાહીબાગ મોતી મહેલ પાસે બ્રિટીશ સમયગાળા માટેનું બીજું ઐતિહાસિક માળખું તોડી પાડવામાં આવી રહ્યું છે. શાહીબાગમાં મોતી શાહી પેલેસ પાસે એક નાના ટાવરનું અસ્તિત્વ ભૂંસવામાં આવી રહ્યું છે. ગીતા મંદિર પાસે ચાર મહિના પહેલા નવેમ્બર 2019માં ઐતિહાસિક દરવાજો તોડી નાખ્યામાં આવ્યો હતો. આ સ્થળને સાચવવું જ જોઇએ. મોતી શાહી પેલેસ...

આજે પણ સ્માર્ટ સીટી માટે આદર્શ બની શકે તેવુ ઈ.સ.પૂર્વે 2300 સાલનું લોથ...

ગાંધીનગર,તા.15 દેશમાં સ્વચ્છ અને સ્માર્ટ સિટીની વાતો થાય છે પરંતુ હકીકતમાં ગુજરાતનો પુરાણકાળ જોઇએ તો આવા સ્માર્ટ સિટી તે સમયે જોવા મળતા હતા. સમગ્ર વિશ્વ આજે દરિયાકિનારાના વેપારમાં જાન રેડી રહ્યું છે પણ નવાઇની બાબત એવી છે કે બંદરોના ઇતિહાસની તુલના કરવામાં આવે તો ગુજરાતને વિશ્વના દેશો ભૂલી શકે તેમ નથી, કારણ કે ઇતિહાસકારોના મતે દુનિયાનું સૌથી પહેલ...