Tag: Arrested
રૂપાણી સરકારમાં લાંચ લેતા 255 કર્મચારી-અધિકારીઓ એક વર્ષમાં પકડાયા
ગાંધીનગર, 13 માર્ચ 2020
ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન તથા ૭૦ જેટલા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીક્યુટરની નિમણૂંક સહિત ૧૨ જેટલા પેરવી ઓફિસરની જગ્યા ઉભી કરાશે
▪૨૦૧૯માં ૨૫૫ અધિકારી – કર્મચારીઓ સામે કાર્યવાહી : ૧૪૪ વચેટીયાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી
એક વર્ષમાં વર્ગ-૧ થી ૪ના અધિકારીઓ અને વચેટીયાઓ સામે ૨૫૫ ગુનાઓ નોંધવામાં આવ્યા છે એટલું જ નહી ૧૪૪ જેટલા...
ગાંજા સાથે એક શખ્સની એસ.ઓજી.એ. ધરપકડ કરી
એસ.ઓ.જી. - ક્રાઈમ બ્રાંચે શહેરકોટડા મીટરગેજ રેલવે સ્ટેશન પાસેથી એક શખ્સને 8.820 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો છે. પીએસઆઈ પી.કે.ભૂત અને સ્ટાફે બાતમીના આધારે મીટર ગેજ સ્ટેશન પાસેથી બાઈક પર જઈ રહેલા મજીદ રહેમાનભાઈ શેખ (રહે. ભઠીયારાની ગલી, હોજવાળી મસ્જીદ સામે, રાજપુર-ગોમતીપુર)ને રોકી તેના થેલામાંથી ગાંજાના બે પેકેટ કબ્જે કર્યા હતા. 1.21 લાખની કિંમત...
મહેસાણામાં સ્પાના નામે ચાલતા કુટણખાનમાંથી મેનેજર અને બે યુવતી ઝડપાયા
મહેસાણા શહેરમાં માનવ આશ્રમ રોડ પર સોમેશ્વર મોલની સામે આવેલા ગોકુલધામ પ્લાઝામાં ધી ગ્રાન્ડ થાઇ સ્પા, બ્યુટી એન્ડ હેલ્થના નામે દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાની બાતમીને આધારે ડીવાયએસપી મંજીતા વણઝારાએ સોમવારે સાંજે પોલીસ કાફલા સાથે રેડ કરી હતી. જેમાં સ્પા સેન્ટરના મેનેજર અને બે થાઇ યુવતીઓની ધરપકડ કરી હતી. જ્યારે તેનો સંચાલક ઝાલારામ દેસાઇ ફરાર થઇ ગયો હતો. ...
શામળાજી પોલીસે કાર ચાલકને પિસ્તોલ સાથે દબોચ્યો
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર પ્રવૃર્તીઓ અટકાવવા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ હાથધરતા રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ ગામની સીમમાંથી એસ-ક્રોસ કાર માંથી પિસ્તોલ સાથે એક શખ્શને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દઈ શામળાજી પોલીસે ગેરકાયદેસર હથિયાર સપ્લાય કરનાર ઈંદોરના અશ્વિન નામના શખ્શને ઝડપી પાડવા ચક્...