Tag: Article-14
આરટીઈનો અનાદર કરતી શાળાઓ સામેના કેસમાં 26મી ઓગસ્ટે સુનાવણી
અમદાવાદ,મંગળવાર
રાઈટ ટુ એજ્યુકેશનની જોગવાઈઓનું પાલન કરાવવામાં સરકારની ઇચ્છા શક્તિ ઓછી હોવાથી ગરીબ વાલીઓના સંતાનોને સમયસર પ્રવેશ મળી રહે તે માટે એડમિશનની પ્રક્રિયા જાન્યુઆરીથી જ શરૂ કરી દેવાની માગણી કરતી એક પિટીશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. આ પિટીશનમાં દરેક શાળાઓને તેમને ત્યાંની રાઈટ ટુ એજ્યુકેશન હેઠળની 25 ટકા બેઠકોની વિગતો જાહેર કરવાની ફરજ...