Saturday, December 14, 2024

Tag: Arunachal Pradesh

લશ્કરે કોરોના ક્વૉરન્ટાઈન માટે 2-બેડના ટેન્ટ બનાવ્યા

અરૂણાચલ પ્રદેશને 50 ટેન્ટની ડિલીવરી આપી ઓર્ડિનન્સ ફેકટરી બોર્ડ (ઓએફબી) કોરોના સામેની લડતમાં મહત્વની ભૂમિકા બજાવી રહ્યુ છે. ઓએફબી કોરોના સામેની લડતમાં આ સપ્તાહે જે સતત ભૂમિકા બજાવી છે, તેના તાજા દાખલા નીચે મુજબ છે. : 2-બેડનો તંબુ ઓર્ડિનન્સ ફેકટરી બોર્ડ આઈસોલેશન વોર્ડ માટે તબીબી ઉપકરણો સાથેના સ્ક્રીનીંગ, આઈસોલેશન અને ક્વૉરન્ટાઈન થઈ શકે ત...