Saturday, December 14, 2024

Tag: arvalli

અરવલ્લીમાં 25,450 પરીવારોને મનરેગા દ્વારા રોજગારી મળી

શ્રમિકોના ખાતામાં અત્યાર સુધી રૂ. 6 કરોડ 44 લાખનું ચુકવણુ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધવાને લીધે શહેરમાંથી લોકો સ્થળાંતર કરીને ગામડાઓમાં આવી ગયા, ગામડામાં આવ્યા બાદ છૂટી ગયેલી રોજગારી અને આર્થિક ઉપાર્જન માટે ગામડામાં ચાલતા મનરેગાના કામો લોકો માટે સફળ સાબિત થયા છે. એવા અરવલ્લી જિલ્લામાં પણ મનરેગા અંતર્ગત હાથ ધરાયેલા જ...

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાને હરિયાળો બનાવવા 28.79 લાખ રોપાઓનો ઉછેર કરાયા...

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાને હરીયાળો બનાવવા માટે બંને જિલ્લાની 26 નર્સરીઓના સહયોગથી 28.79 લાખ રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. સાબરકાંઠા-અરવલ્લીને હરિયાળો બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વના પર્યાવરણને શુધ્ધ અને સ્વચ્છ રાખવા માટે વૃક્ષો ખુબ જ ઉપયોગી છે. હાલમાં ઔધોગિકરણ અને માનવીની સફળતા માટેની આંધળી દોટે ...

દારૂ ઝડપાયો, શામળાજી પાસેથી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલના ઘરમાંથી 2.46 લાખ ર...

અરવલ્લી,13 શામળાજી પાસેના પહાડીયા અને કડવથ ગામમાંથી સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ પ્રભુ સોમાભાઇ ડોડિયા પાસેથી રૂપિયા 2.46 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, ગામના મકાન, દુકાન સહિતની જુદી જુદી જગ્યાઓએથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દારૂ અને બિયરની 1123 બોટલો જપ્ત કરી છે, દરોડા દરમિયાન પોલીસે ઇકો કાર, 6 મોબાઇલ અને 4600 રૂપિયાની રોકડ પણ જપ્...

અરવલ્લીના શિકા ગામના ખેડુતો પાક વીમાથી વંચીત રહેતા સુત્રોચ્ચારો કર્યા ...

અરવલ્લી, તા.04 પ્રધાનમંત્રી પાક વિમા યોજના ખેડૂતો માટે ફક્ત ધ્યેય જ ઉત્તમ છે પણ અમલીકરણમાં ધાંધિયા  જોવા મળે છે. ખેડૂતોનો પાક જો નિષ્ફળ જાય તો તેમનો વળતર માટે વીમો આપવામાં આવે છે, પણ આ યોજનામાં રહેલી અનેક  આંટીઘૂંટી તેમજ સિસ્ટમથી ખેડૂતો મુશ્કેલીમાં મુકતા હોય છે. અરવલ્લી જીલ્લાના ખેડૂતોનો પાક તો નિષ્ફળ ગયો તો ગયો પણ કેટલાક ખેડૂતોને આ સિઝનનો વીમો ...

અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદથી જળાશયો અને તળાવો છલકાયા

મોડાસા, તા.૧૫  ગુજરાતમાં મેઘો મહેરબાન થતા સાર્વત્રિક વરસાદથી ખેડૂતો સહીત પ્રજાજનોમાં આનંદ છવાયો છે. અરવલ્લી જીલ્લામાં સિઝનનો સો ટકાથી વધુ વરસાદ થતા ચોમાસાના પ્રારંભે તળિયા ઝાટક થયેલા જળાશયો અને સૂકાંભઠ બનેલા તળાવો છલકાતા પાણીનું સંકટ દૂર થતા જીલ્લાવાસીઓએ હૈયે હાશકારો અનુભવ્યો છે. જીલ્લાના જળાશયોમાં નવા નીરની અવાક થતા ખેતી માટે શિયાળા-ઉનાળાની સિં...

અરવલ્લી જીલ્લામાં રામરાજ્ય :ગુન્હેગારો બેખોફ કાયદો અને વ્યવસ્થાની સ્થિ...

અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્રની સરેઆમ નિષ્ફળતાના કારણે ગુનેગારો બેખોફ બનીને રોજ રોજ ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાનું સ્તર સાવ તળિયે ધકેલાય રહ્યું છે નોંધાતા ગુન્હાઓ ઉકેલાતા નથી,આરોપીઓ પકડાતા નથી જેથી લોકોની સુરક્ષા સામે ખતરો પેદા થયો છે બાયડ શહેરના એક જ દિવસમાં એટીએમ કટર થી કાપી લાખ્ખો રૂપિયાની લૂંટ , આંગડિયા પેઢીના કર્મચારી પર...

શામળાજી પોલીસે કાર ચાલકને પિસ્તોલ સાથે દબોચ્યો

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર પ્રવૃર્તીઓ અટકાવવા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ હાથધરતા રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ ગામની સીમમાંથી એસ-ક્રોસ કાર માંથી પિસ્તોલ સાથે એક શખ્શને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દઈ શામળાજી પોલીસે ગેરકાયદેસર હથિયાર સપ્લાય કરનાર ઈંદોરના અશ્વિન નામના શખ્શને ઝડપી પાડવા ચક્...

૧૮૧ અભયમ દ્વારા યુવતીની મદદ: પ્રેમમાં પાગલ યુવકે માનસિક સંતુલન ગુમાવતા...

માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં યુવતીએ પ્રેમ પ્રકરણનો અંત લાવી દેતા એક યુવકે માનસિક સંતુલન ગુમાવતા યુવતીના ઘરે જઈ દંગલ મચાવતા યુવતી અને યુવતીના પરિવારજનોએ ૧૮૧ અભયમ હેલ્પલાઈનની મદદ લીધી હતી ૧૮૧ અભયમની ટીમ તાબડતોડ યુવતીના ઘરે પહોંચી પ્રેમના નશામાં પાગલ બનેલા યુવકને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો તેમ છતાં પ્રેમી યુવક યુવતીને મેળવવાની જ...

બાયડ પોલીસે શહેરમાંથી ચોરી કરેલ રીક્ષા સાથે વાહનચોરીના ૧૩ ગુન્હામાં સં...

અરવલ્લી જીલ્લામાં બાઈક ચોરીની ગુન્હાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે બાયડ શહેરમાં મસ્જીદ આગળ મુકેલી રિક્ષાની ૮ દિવસ અગાઉ ચોરી થતા બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી બાયડ પીએસઆઈ કે.કે.રાજપૂત ને બાતમીના આધારે માધવ કંપા નજીક થી ચોરી કરેલ રીક્ષા સાથે પસાર થતા ત્રણ શખ્શોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ચોરીની રીક્ષા સા...

SBIનું ATM તોડી 35.81 લાખની લૂંટ, આંગડિયા પેઢીના કર્મચારી પર જીવલેણ હુ...

બાયડમાં એક તરફ એસ.બી.આઇ નું એ.ટી.એમ તોડી તસ્કરો એ 35.81 લાખના મત્તાની ચોરી કરી હતી. ત્યારે સોમવાર સાંજના સુમારે બાયડના સ્ટેશન રોડ ઉપર આવેલ આંગડીયા પેઢીમાં અજાણ્યા શખ્સે હુમલો કરી 5 લાખ ઉપરાંતની લૂંટ ચલાવી પલાયન થઇ જતાં સમગ્ર જિલ્લાની પોલીસનું નાક વઢાઇ ગયું છે. બાયડમાં સોમવારે લૂંટ તથા ચોરીના બનાવને લઇ પોલીસવડાની આબરૂના ધજાગરા ઉડી ગયા છે. બાયડમાં સ...

ભીલોડાના માંકરોડા નજીક ઘાસચારાના ખાનગી ડેપોમાં અગમ્ય કારણોસર આગ લાગતા ...

અરવલ્લી જીલ્લામાં મોડાસા અને બાયડ નગરપાલિકા પાસે જ ફાયરબ્રિગેડની સુવિધા ઉપલબદ્ધ હોવાથી જીલ્લાના અન્ય વિસ્તારોમાં આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ ના અભાવે ભારે નુકશાન ભોગવવાનો પ્રજાજનોએ આવે છે ભિલોડા નજીક માંકરોડા ગામ નજીક ખેતરમાં ખાનગી માલિકીના ઘાસચારાના ડેપોમાં અગમ્ય કારણોસર આગ લાગતા લોકો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ નિષ્ફ્ળ રહેતા ડેપો ...

શામળાજી મંદિરમાં અછોડા તોડતી ઉદેપુરની મહિલા ગેંગ.

અરવલ્લી જીલ્લા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂનમના દિવસે હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન કાળીયા ઠાકોરના દર્શનાર્થે ઉમટે છે ગુરુ પૂર્ણિમાનું હિન્દૂ સંસ્કૃતિમાં વિશિષ્ઠ મહત્વ હોવાથી દર વર્ષે હજ્જારોની સંખ્યામાં શામળાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે ભક્તોની ભીડનો લાભ ઉઠાવવા રાજસ્થાનના ઉદેપુરની નાથ અને કાલબેલિયા ગેંગની મહિલાઓની જુદી-જુદી ટીમો...