Friday, July 18, 2025

Tag: Arvind Kejriwal

CM કેજરીવાલની હાલત કથળી, કોરોના ટેસ્ટ કરાશે

નવી દિલ્હી. ગળાના દુખાવા અને હળવા તાવની ફરિયાદ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાને કોરન્ટીન કરી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીના CM કેજરીવાલને કોરોનો વાયરસ ટેસ્ટ કરાવવો પડશે. અહેવાલ મુજબ, કેજરીવાલ મંગળવારે સવારે COVID-19 પરીક્ષણ કરાશે. કોરોનો વાયરસ સામે દિલ્હીની લડતમાં કેજરીવાલ અગ્રણી રહ્યા છે. ગઈકાલે રવિવારે કેજરીવા...

કેજરીવાલના પગલે ગુજરાત, મહોલ્લા ક્લિનીક શરૂં કરાયા

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના મહોલ્લા ક્લિનીક સફળ જતાં તેનો પ્રયોગ ગુજરાતમાં કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસ સંક્રમણના નિયંત્રણ માટે,  આરોગ્ય કેન્દ્રોની સાથે સાથે સાંજના સમયે શહેરના લોકોને નાની-મોટી બિમારીના તાત્કાલીક સારવાર મળી રહે તે માટે મહોલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવ્યા. કોરોના વાયરસ સાથે સિઝનલ ફ્લુ સહિતની નાની-મ...