Tag: Arvindbhai Gajipara
ટેકનોલોજીના સથવારે ખેતી કરતા વીરપુરના ડીજીટલ ખેડૂત અરવિંદભાઈ ગાજીપરા
અમદાવાદ,તા.26
આજે પ્રત્યેક ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો આવષ્કાર થઈ રહ્યો છે ત્યારે આ દેશના અર્થતંત્રમાં જેનો અગત્યનો હિસ્સો છે તે કૃષિ ક્ષેત્ર પણ આમાથી બાકાત નથી. આજે ખેડૂત ખેતીમાં અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ તરફ વળતો થયો છે. માત્ર કાંડાની મહેનત જ નહી પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના સથવારે હાર્ડવર્ક સાથે સ્માર્ટ વર્ક કરતો થયો છે. આધુનિક મ...