Tag: Ashaval
અમદાવાદ, આશાવલ અને કર્ણાવતીનો વિવાદ
Controversy over Ahmedabad, Ashaval and Karnavati
દીપક ચુડાસમા અને બીબીસી ગુજરાતીનો સાભાર
અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી પાડવા અંગેની માગ ઊઠતી રહે છે પરંતુ તેને લઈને ઐતિહાસિક તથ્યોને લઈને અસ્પષ્ટતા અને ક્યારેક વિરોધાભાસ પણ પ્રવર્તે છે.
લોકોનાં મનમાં એ સવાલ કાયમ છે કે ખરેખર અહમદ શાહે 'આશાવલ' જીતીને અમદાવાદ વસાવ્યું હતું કે 'કર્ણાવતી'? ખરેખર...