Tag: Ashok Chaudhary
ડેરીમાં રૂ. 12 કરોડની ઉચાપત કરી હોવાનો આરોપ
મહેસાણા, તા.૨૩
મહેસાણાની વિખ્યાત દૂધસાગર ડેરીનાં ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી પર ડેરીનાં નાણાની ઉચાપત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ડેરીનાં ડિરેક્ટર અશોક ચૌધરીએ જિલ્લા રજિસ્ટ્રારને આ મામલે લેખિતમાં રજૂઆત કરતાં ભારે ચકચાર મચી ગઈ છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વિવાદાસ્પદ વિપુલ ચૌધરી સાગર દાણ કૌભાંડમાં તેમને રૂ. 9 કરોડ ભરવાનો આદેશ અપાયો છે. ત્...