Tag: Ashok Khemka
બદલી પે બદલી, IAS અશોક ખેમકાની ૫૨ મી બદલી
હરિયાણાનાં સિનિયર IAS અશોક ખેમકાની ૫૨મી બદલી કરવામાં આવી છે. તેમને અભિલેખાગાર, પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગમાં પ્રમુખ સચિવ બનાવવામાં આવ્યા છે. આ પહેલા તેઓ વિજ્ઞાન અન ટેક્નોલોજી વિભાગના પ્રમુખ સચિવ પદે કાર્યરત હતા. રૂ બદલી આઠ મહિના બાદ થઇ છે. ૧૯૯૧ની બેચના અશોક ખેમકાની આ પહેલા માર્ચ ૨૦૧૯માં બદલી થઇ હતી.
અભિલેખાગાર વિભાગ ભાજપના રાજ્યમંત્રી કમલેશ ઢ...
ગુજરાતી
English