Friday, November 22, 2024

Tag: Assembly

વિધાનસભાની પાછળ દારૂની બોટલો મળી, રૂપાણી અને જાડેજાના આબરૂના ધજાગરા

16 Mar, 2021 ગુજરાતમાં સરકાર દ્વારા દારૂબંધીના કાયદાનું ચૂસ્તપણે અમલ થતો હોવાની વાતો કરવામાં આવે છે પણ દારૂબંધીના કાયદાનું ચૂસ્તપણે પાલન થાય છે કે, નહીં તે બાબતે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. રાજ્યમાં દારૂબંધીનો નિર્ણય જ્યાંથી લેવામાં આવે છે, તેવી ગુજરાત વિધાનસભાની પાછળના ભાગમાં જ વિદેશી દારૂની બોટલો મળી આવી છે. એટલે આ બાબતે એવું કહી શકાય કે, ખુદ ગ...

નિતિન પટેલ પર ઝુતુ ફંકનાર ભાજપના નેતા, આ પહેલા ગૃહ પ્રધાન જાડેજા પર ઝૂ...

ગાંધીનગર, 28 ઓક્ટોબર 2020 બિહારની સાથે ગુજરાતમાં 3 નવેમ્બર 2020ના રોજ વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીમાં મતદાન છે. રાજ્યના ડેપ્ટી સીએમ નીતિન પટેલ પર 26 ઓક્ટોબર 2020ના દિવસે ભાજપના નેતા રશ્મીન પટેલએ ઝૂતું ફેક્યું હતું. સોમવારે ચૂટણીના પ્રચાર માટે નીતિન પટેલ કરજણમાં પ્રચાર માટે ગયા હતા. રેલી પછી પ્રેસને બાઈટ આપતી વખતે નાણાં પ્રધાન નિતિન પટેલ પર ભ...

વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા સેનીટાઇઝર, હાથ ધોવા સાબુ, હેન્‍ડ ગ્લવ ...

Sanitizers, hand washing soap, hand gloves will also be provided for voting in the Assembly elections. • ચૂંટણી પંચ દ્વારા દેશમાં સામાન્ય ચૂંટણીઓ/પેટા ચૂંટણીઓ સમયસર યોજવા માટે ભારતના સંવિધાનમાં જોગવાઈ કરવામાં આવેલ છે. જેને અનુલક્ષીને ભારતનું ચૂંટણી પંચ સામાન્ય ચૂંટણીઓ/પેટા ચૂંટણીઓ સમયાંતરે યોજે છે. • બિહારની સામાન્ય ચૂંટણીઓ અને અન્ય રાજ્યોની પે...

અત્‍યાચાર, ભ્રષ્‍ટાચાર, પોલીસ દમન, શૈક્ષણિક ફી, આરોગ્‍ય, અતિવૃષ્‍ટિના ...

આજરોજ કામકાજ સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ તથા મીડીયાના મિત્રોને સંબોધતાં વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, અધૂરા કામકાજ સાથે મુલત્‍વી રહેલ ગત બજેટ સત્ર સંવૈધાનિક વ્‍યવસ્‍થા મુજબ છ માસમાં ફરજીયાત બોલાવવા સરકારે 21થી પાંચ દિવસ માટે સત્રનું આહ્‌વાન કરેલ છે. ગત તા. 31-8-2020ના રોજ માન. મુખ્‍યમંત્રીશ્રી અને માન. અધ્‍યક્ષશ...

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ સામે ખુલ્લો મોરચો

લીંબડી વિધાનસભામાં ભાજપ સામે પટકારો લીંબડી, 21 જૂલાઈ 2020 લીંબડી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા કોળી પટેલે રાજીનામું આપીને ભાજપ સાથે શોદાબાજી કરીને પક્ષાંતર કર્યા બાદ તેને આશા હતી કે ટિકિટ મળશે. ભાજપ તેમને ટિકિટ નહી આપે. તેમને ખાતરી આપી હતી તે નેતા હવે ભાજપમાં રહ્યાં નથી. અહીં ભાજપના પૂર્વ પ્રધાન કિરીટસિંહનું ભાજપે ટિકિટ આપ...

મધ્ય પ્રદેશમાં સોમવારે શક્તિ પરીક્ષણ, કોણ હારશે કોણ જીતશે ?

સોમવારે મધ્ય પ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થઈ શકે છે. આ માટે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સીએમ કમલનાથ તેમના નિવાસ સ્થાને પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી રહ્યા છે. જયપુરથી પરત આવેલા તમામ ધારાસભ્યોએ આ બેઠકમાં ભાગ લીધો છે. ભાજપ પણ ફ્લોર ટેસ્ટ પૂર્ણ કરવાની તૈયારીમાં છે. સાંજે ભાજપના નેતાઓ કેબિનેટ મંત્રી નરેન્દ્રસિંહ તોમરન...

ગુજરાત સાયબર ક્રાઈમ તમારી જાસૂસી કરી રહ્યું છે – વિધાનસભા

સાયબર સેલ દ્વારા બે વર્ષમાં 1,167 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ગાંધીનગર, 3 માર્ચ 2020 રાજ્યની ક્રાઇમ બ્રાંચમાં 24x7 સાયબર સેલ અને રાજ્યની નવ રેન્જમાં સાયબર સેલ ખોલવામાં આવ્યા છે. સાયબર ગુના સાથે વ્યવહાર કરવા માટે કુલ 822 સ્ટાફ છે. 2018 માં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત. આ સંખ્યા 2019 માં વધીને 401 થઈ, જે વર્ષે વર્ષે 14.57% નો વધારો છે...

પ્રજા અને પક્ષ સાથે દ્રોહ કર્યો એ બંને હાર્યાઃ કોંગ્રેસ પ્રમુખ

અમદાવાદ,24 ગુજરાત વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સમર્થન બદલ તમામ મતદારોનો હૃદયથી આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લોકશાહી બચાવવા માટે બંધારણની રક્ષા માટે અને મૂલ્ય આધારિત રાજનીતિની એક રાહ ચીંધવા માટે મતદાતાઓ જે મતદાન કર્યું અને કોંગ્રેસને સમર્થન આપ્યું એ અભિનંદનને પાત્ર છે. જે ...