Thursday, July 24, 2025

Tag: Atal Bihari Vajpayee

ભાજપના 40 વર્ષમાં 11 પ્રમુખ કોણ રહ્યાં ? વાંચો તેમની કર્મ કુંડળી

દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષ આજે પોતાનો 40મોં સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. 6 એપ્રિલના દિવસે 1980માં ભાજપની રચના થઈ હતી. બીજેપીની રચના બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીઓમાં, પક્ષએ માત્ર 2 બેઠકો જીતી હતી, પરંતુ આજે તેની પાસે મજબુત બહુમતી સાથે કેન્દ્રની સત્તા છે. પક્ષની ચાલીસ વર્ષની આ યાત્રામાં, ઘણા નેતાઓએ તેમના નેતૃત્વ હેઠળ પક્ષને આગળ ...

ગુજરાત વિધાનસભામાં નવા સંશોધનો સાથે ત્રણ વાર બિલ પસાર કરાયું હતું

ગાંધીનગર,05 વર્ષ 2003થી ખોરંભે ચડેલું ગુજરાત સરકારનું વિવાદિત આતંકવાદ નિરોધક બિલને આખરે વર્ષ 2019માં રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી દીધી છે. 16 વર્ષ બાદ મંજૂર થયેલા આ કાયદાને કારણે હવે ગુજરાત મહારાષ્ટ્ર બાદ આતંકવાદ માટેના અલગ કાયદાનો અમલ કરનારું દેશનું બીજા નંબરનું રાજ્ય બની ગયું છે. ગુજકોકનો ઈતિહાસ ગુજરાતમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર...