Tag: Atal Express
અમદાવાદના કાંકરિયાની અટલ એક્સપ્રેસ અટકી ગઈ
પ્રશાંત પંડીત
અમદાવાદ,તા.14
અમદાવાદના ૫૫૦ વર્ષનો ઈતિહાસ ધરાવતા કાંકરીયા તળાવને રૂ.36 કરોડ ખર્ચીને ખાનગી પેઢીની જેમ ચલાવવામાં આવે છે. સત્તાધારી ભાજપની સરકાર આ ઈતિહાસને ઘૂળધાણી કરવાનો મનસુબો ધરાવતો હોય એમ લાગે છે. રાઈડ દૂર્ઘટના બાદ તમામ રાઈડ બંધ કરી દેવાતાં કાંકરિયાની મુલાકાતે આવનારાઓએ નિરસ વાતાવરણમાં તળાવના ચક્કર મારીને નીકળી જવું પડે છે. વળી ...